
Girmala ગરમાળો Cassia fistula /Golden Shower Tree , Pudding Pipe tree , Indian Laburnum , Purging Cassia , Pudding – pipe tree , Amaltas અન્ય નામો: Ornamental Tree used in herbal medicine . In Fabaceae family . Native to Indian Subcontinent & SE Asia . ભારત , દ . પાકિસ્તાન થી પૂર્વમાં મ્યાનમાર થાઈલેન્ડ મલેશિયા ને શ્રી લંકા માં ફેલાયેલા ને લોકપ્રિય . મધ્યમ ઊંચાઈ નું – ૧૦થી૨૦ મીટર /૩૩થી૬૬ ફૂટ ઉંચું – વૃદ્ધિ વિકાસ ખૂબ ઝડપથી થાય . નવી ડાળે રૂંવાટી . Desiduous – પર્ણપાતી -વર્ષ માં એકવાર ખરંતા , અડધા થી બે ફૂટ ( ૬ થી. ૨૪ ઈંચ ) ના દીર્ઘવત્તાકાર પાંદડા 7×4 to 21×9 CM (૩×૧.૬ થી ૮×૩.૫ ઈંચ) leaflets જોડી માં અને એવી ૩થી૮ જોડીઓ ની pinnate . એપ્રિલમાં લગભગ બધાં પાન ખરે . વસંત ના પાછલા ભાગમાં , મે થી જૂલાઈ દરમ્યાન ૨૦ થી ૪૦ સેમી (૮થી૧૬ ઈંચ) લાંબા લટકતા ને ઝૂલ્યા ઝૂલતા ઝૂમખાં Flowers in Pendulous recemes – દરેક ફૂલ ૪થી૭ CM ( ૧.૬ થી ૨.૮ ઈંચ) વ્યાસ ના , 5 equal & similar petals પાંચ પાંખડીઓવાળા આકાર ને સાઇઝ માં એક સરખા , સમૂહમાં એકસાથે આસપાસ ટોળે વળ્યા હોય એમ , ચળકતા ઉઠાવદાર પીળાં રંગના લચી પડેલા ઝૂલતા ફુલો થી આખું વ્રુક્ષ ભરાઇ જાય જે હારબંધ ખરે તો રસ્તા પીળાં દીસે . ઘણીવાર , આખું વૃક્ષ પીળક પીળું દેખાય ને પાંદડાં તો જાણે હોય જ નહિ . blooms better with pronounced differences between summer and winter . frost period ટૂંકો હોય તો જીરવી જાય પણ ઠંડી ચાલુ રહે તો નવપલ્લવિત છોડ ને હાનિકર્તા . સુક્કી આબોહવા , full sun , well drained soil મળે તો ઝડપથી ફૂલેફાલે . It can be subject to mildew or leaf spot especially during second half of the growing season . Golden Rain Tree થાઇલેન્ડ નું National tree/ flower . Thai Royalty નું પ્રતિક . ૨૦૦૬/૦૭ ના ફ્લાવર ફેસ્ટીવલ Royal Flora Ratchaphruek was named after this tree . “dok khun” was a blossom referred . Provincial flower of North Central Province Of Srilanka . કેરળ નું રાજ્ય પુષ્પ State Flower Of Kerala . Ritual for vishu festival . Laos માં નવા વર્ષ ની પૂજા for happiness and Good luck માટે ( dok khoun ) ફુલો ના તોરણ બનાવે . પુષ્પો ને પાણી માં ધીમી આંચ પર ઢાંકી ને ગરમ કરવા થી છેવટે home made સુગંધીત પ્રવાહી/અત્તર બની શકે/ carpenter bees/butterflies are pollinators . Golden jackal જે ગરમાળાની ફળી ખાય તે પણ બીજ ના વિખેર ફેલાવો કરતા નોંધાયા છે ( Robert Scott Troup 1911 ) ૧ થી ૨ ફૂટ (૧૨ થી ૨૪ ઈંચ) લાંબી અને ૧.૫ થી ૨.૫ સેમી (૦.૬ થી ૧ ઈંચ) પહોળી સીંગ / ફળી fruit in legume ડિસેમ્બર થી માર્ચ માં ૧.૫ થી ૨.૫ સેમી (૧/૨ થી ૧ ઇંચ) પહોળા , તીવ્ર તમતમતી વાસવાળા pungent odour – several seeds ઘણાં બીજ હોય . strong & durable heart wood used to construct ” Ehela Kanuwa ( in Sinhala ) ” a site at Adam’s Peak , Sri Lanka , which is made up of Casia fistula heartwood . પાન/પુષ્પ/ફળ/છાલ આયુર્વેદમાં ઉપયોગી . ગરમાળાનો ” અરાગવધા ” A disease killer ઔષધ તરીકે ઉપયોગ દ. ભારત માં લોકપ્રિય . ભારતમાં કેટલાક લોકો ગરમાળાના ફુલો ખાતાં હોય છે . ઘેટાં બકરાં ઢોર ને પાન- પાલો ખવડાવે . Casia pod – ફળનો માવો cathartic રેચક પદાર્થ તરીકે તમાકુ માં મેળવાય છે . purgative મનાય છે . જોકે self medication દાક્તરી દેખરેખ હેઠળ જ સલામત બને . આધુનિક શોધ સંશોધન ગરમાળાના herbalism અંતર્ગત બહુ જ ઓછા નોંધાયા છે . ગરમાળો એટલે છટા રંગ શોભા છાંયા . અહીં ક્લિક કરો અને જુઓ વિડિયો https://youtu.be/NAgl3Rsfaw8 VISHU એટલે વિષ્ણુ / કૃષ્ણ ના બાળ સ્વરૂપ ને જગતના પ્રથમ તારણ હાર માનવામાં આવે છે . Kani એટલે that which is seen First & Vishukkani એટલે that which is seen First on Vishu . ભવિષ્ય અનુભવો ને અનુસરો તે માટે Vishnu ને સમર્પિત શુકનવંતિ વસ્તુઓ ધારેલ ધાતુ/લાકડાની તાસક/થાળ/ વિષ્ણુકકાની ના સૌ પ્રથમ દશૅન કરવા થી આશાસ્પદ નવા વર્ષ ના દહાડા ખુશહાલી લાવનાર નીવડે . આ શુભ વસ્તુઓ તરીકે : rice , golden lemon & cucumber , coconut cut open , jack fruit ફણસ , kanmasi kajal , betel leaves , arec nuts પાન સોપારી metal mirror may be with વિશુ ની સાંકળી , holy Hindu text , say શ્રીમદ ભાગવત , coins & currency notes , oil lamp દીપક , image of Vishnu/ Krishna & golden yellow konna flowers / casia fistula / ગરમાળાના એપ્રિલમાં season of Vishu પુષ્કળ ખીલેલા ફુલો . Mirror is a symbol of seeing your self as a part of abundance you see in the form of Vishukkani . માતા , મા સમી મોટી બહેન કે ઘરની અન્ય કોઈ વડિલ વ્યક્તિ વહેલી સવારે દીવડા પ્રગટાવી વિષ્નુ / શ્રી કૃષ્ણ ને વિશુકકાની ધરાવે અને પછી ઘરના સર્વ કોઇ ને સ્વ-હસ્તે બંને આંખો મિચાવી , એક પછી એક પ્રભુ સ્થાને લઇ જઇને blind fold દૂર કરી મૂર્તિ ના દર્શન સન્મુખ ઉભા રાખે જેથી નવા વર્ષ પર વિશુ સિવાય અન્ય ક્યાંય નજર જાય નહિ અને નતમસ્તક નમન કરી ભાવ વિભોર બની જાય . ભારતમાં , Golden Shower Tree ૨૦ રૂપિયા ની Stamps માં ચિત્રિત કરવામાં આવેલું . કેનેડા એ પણ કેનેડા – થાઈલેન્ડ ની સંયુક્ત ડિઝાઇન રૂપે ૪૮ cent ની સ્ટેમ્પ ૨૦૦૩ માં બહાર પાડી હતી . પ્રસ્તુત વિડિયો (૧) વિશુ /બાળ કૃષ્ણને અત્યંત પ્રિય Yellow flowers of golden shower tree konna/ Girimala ગરમાળા થી આચ્છાદિત છત્તર વચ્ચે બિરાજેલા પ્રકાશિત કરે છે : https://youtu.be/5yOdjbcin3Q વિશુકકાની દશૅન કરો : વિડિયો (૨) . ત્યારબાદ , ઘર ના વડિલ સૌને રૂપિયા પૈસા આપે જે ને vishukkaineetam કહે . આ દિવસે દાન ધર્મ community charity થાય . Puthukodi નવા વસ્ત્રો ખરીદાય . બાળકો ફટાકડા ફોડે .sadhya / feast માં : rice, coconut milk , spices થી બનતી વિશુ કાંજી , નવા ચોખા ના લોટ , નારીયેળ ના દૂધ ને ગોળ થી બનતી વિશુ katta , bitter neem લીમડાના પાન તથા ખાટી મીઠી કેરી નો soup અને thoran મુખ્ય વાનગીઓ : ફરજિયાત ખાવી જોઈએ Mix of sweet, salty, bitter & astringent કટુ ને તૂરું ખાવામાં સમજણ એ છે કે We should expect all flavours of experiences in the coming New year . No event is wholly sweet or bitter . Experiences are transitory . અશાશ્વત or ephemeral ક્ષણિક / ક્ષણભંગુર છે / લાંબા સમય સુધી રહેવાના નથી . માટે , Make the most from them . Medam મહીના ના ૧૦ સૂર્યોદય ના પ્રતિક રૂપે નવા વર્ષ ના ૧૦ માં દીવસે , સૌથી પ્રભાવશાળી સૂર્ય ના સ્વાગત ના pathamudayam ના દિવસે , દરેક ઘર માં ૧૦ વાટ ના દીપ પ્રગટાવવામાં આવે છે : અહીં ક્લિક કરો જુઓ વિડિયો (૩) : https://youtu.be/E-nNRGSBRwM. વિડિયો (૩) : Vishu in Sanskrit means equal . દિવસ અને રાત્રી એક સરખા હોય . શ્રી કૃષ્ણ એ નરકાસુર નો વધ કરેલો . કેરળના sthanu Ravi ના સને ૮૪૪ થી શરૂ થયેલા શાશનથી વિશુ ફેસ્ટીવલ નો આરંભ થયો .આ વર્ષે ૧૪ એપ્રિલ ૨૦૨૧ થી કેરળમાં નવું વર્ષ શરૂ થયું – તામિલ નવું વર્ષ puthandu પણ . હિન્દુ એને God Of Time કહે . વૈશાખી ની જેમ harvest festival . કેરળના ખેડૂતો હળ જોડે , બળદો ના શિંગડા ને ચોખા ના લોટથી લેપન કરે . તિલક પૂજા પાઠ કરે , ખેતરમાં જમીન ની પણ . ને ધાન વેરી ખેતીના મંડાણ કરે . Vishu Festival is marked by lack of pomp , solemnity and family time . વિશુ કેરળ રાજ્યના નવા વર્ષની ઉજવણી નો તહેવાર છે . ઘણી સાદાઇ થી અને પ્રણાલી મુજબ ત્યાંના medam પ્રથમ માસ ના પ્રથમ દિવસે / ૧૪ એપ્રિલ : જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે . ભગવાન બાલકૃષ્ણ ને વહેલી સવારે ધરાવેલ શુકનવંતી વિશુકકાની તાસક/થાળ ના પ્રથમ દર્શન થી શરૂ કરીને , નવા વસ્ત્રો પહેરીને શ્રી કૃષ્ણ / અયપ્પા/ Guruvayur કૃષ્ણ / kulathupuzha બાલાશાસથા ના મંદિર Vishukkani kazhcha / auspicious joyful viewing of the first thing on Vishnu માટે મંદિર દર્શન બાદ sadhya feast ના મીઠ્ઠા,ખારા, કડવા,તૂરા વ્યંજનો ગ્રહણ કરીને અને રાત્રે ફટાકડા ફોડીને , નાના બાળકો- સૌને પૈસા ની ભેટ આપી ને , charity કરી ને ઉજવાતો હોય છે . સર્વ પૂજન માં વિશુકોનાપપુ / ગરમાળા ના ફુલો ના ચઢાવા નું અત્યંત મહત્વ છે . Viewing to seek the blossom of the Indian Laburnum : kani konna જેને લગતા myth ની એક જાણીતી વાર્તા છે : સેંકડો વર્ષ પહેલાં એક ગામમાં ઉન્ની નામે એક બાળક ભગવાન બાલકૃષ્ણ ને ખૂબ જ ચાહતો . નવા વર્ષ ના પ્રથમ દિવસે મંદિરમાં દર્શન સન્મુખ ઉન્ની એ બહુ કાલાં વાલા કરી બાલકૃષ્ણ ને હાજરાહજુર મળવા પ્રાર્થના કરી . ઉન્ની ની નિર્દોષતા અને ક્રુષ્ણ પ્રેમ થી પ્રભાવિત બાલકૃષ્ણ એ જીવિત સ્વરુપે દર્શન દેતા , ઉન્ની ઘેલો થઇ ભેટી પડ્યો . બાલકૃષ્ણ એ ઉન્ની ને પોતે પહેરેલી સોના ની સાંકળી ભેટ માં આપી અને અદ્રશ્ય થઈ ગયા .પૂજારી એ ભગવાન ની સાંકળી ગૂમ થઇ હોય , ચોરી થઇ હોવાનું ગામમાં સૌને જણાવ્યું , જેની જાણ ઉન્ની ની માતા ને પણ થઇ . ઉન્ની ની પાસે સોનાની સાંકળી જોઇને , માતા એ ખૂબ ગુસ્સો કર્યો . ઉન્ની એ કરેલા કોઇ ખુલાસા માની શકી નહીં . ઉન્ની એ કહ્યા કર્યું કે ભગવાન બાલકૃષ્ણ એ જાતે , મળ્યા બાદ સ્વ હસ્તે , સાંકળી એને ભેટ માં આપી હતી અને એણે સાંકળી ની કોઈ ચોરી કરી નથી . આવું બને જ નહીં એમ માની ને ઉન્ની ની માતા એ બાલકૃષ્ણ ની સોના ની સાંકળી ને બારી બહાર ઉછાળીને ફેંકી દીધી , જે ત્યાં આગળ ના વિશુકોનના વૃક્ષ ની ડાળ પર પડી અને પીળા રંગના ઝુલતા અનેક પુષ્પોમાં ફેરવાઇ ગઇ . આ વાત જાણીને એ પ્રદેશ ના તમામ લોકો એ વિશુકોનનાપપુ ફુલો ને ભગવાન બાલકૃષ્ણ ના સૌથી પ્રિય ફુલો તરીકે , નવા વર્ષ ના વિશુકકાની તાસક ની સામગ્રી માં , મંદિરમાં ચઢાવા માં , બાલકૃષ્ણ ની મૂર્તિ ના શણગાર કરવામાં ઉપયોગ શરૂ કર્યો . ગરમાળા ના અસંખ્ય વ્રુક્ષો સમસ્ત કેરળ , તામિલનાડુ માં કન્યા કુમારી , અને કર્ણાટક ના પશ્ચિમ ભાગમાં ઘરે ઘરે જોવા મળશે . અમલતાસ નું વૃક્ષ /ગરમાળા નું ફૂલ એટલે છટા રંગ શોભા અને છાંયો . એને , ગુજરાતમાં પીળક નામે પણ જાણીતું કર્યું છે . ગીત ગઝલ અને કવિતા માં ઉલ્લેખનીય . Konna /flower of Golden Shower Tree is “A State flower of Kerala” : HAPPY VISHU NEW YEAR On 14 April Wed 2021 ; 15 April Fri 2022 ; 15 April Saturday 2023 ; 14 April Sunday 2024 ; 14 April Monday 2025 : પ્રસ્તુતિ , માહિતી આલેખન વિ જયરાજ પૂણે ૧૨ મે બૂધવારે ૨૦૨૧ :
