ઉમા – મહેશ્વર : રામનારાયણ વિ પાઠક, ‘શેષ’ : : : : ‘અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી, ૧ ઠગાવાના છો જી જલધિમંથને વ્હેંચણી મહીં. જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈઃશ્રવસ, ને વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો, લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમસમ લીધો શંખ ધવલ, અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો, બધાએ ભેગા થૈContinue reading “ઉમા – મહેશ્વર : રામનારાયણ વિ પાઠક : શેષ : કેવડા ત્રીજ : : ભાદરવા સુદ ત્રીજ : : મહા શિવરાત્રી : : દાંપત્યજીવન ના કાવ્ય : :”
Author Archives: Jayaraj Vyas
ચાલ સખી પાંદડી માં! : ધૃવ ભટ્ટ : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા : સ્ટૂડિયો રેકોર્ડિંગ ( ૧૯૮૫ ) ( ૧ ) : : અમર ભટ્ટ ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ ( ૨ ) : : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા ( original version ) : Karaoke ( Add On with your Singing & Record with any device ) : ( ૩ ) : : શ્રદ્ધા શ્રીધરાણી ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : આલાપ દેસાઈ : ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર : ( ૪ ) : : રિદ્ધિ આચાર્ય ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ : ( ૫ ) : : Anniversary Song : Happy Birthday Wishes Song : : પ્રેમ ગીત : :
ચાલ સખી ! પાંદડી માં : ધૃવ ભટ્ટ : : : : ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાનીજેમ ફરી જિંદગીને મૂકીએ,ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાયકે લાગણી ગણાય એમ પૂછીએ. વેદના તો અડીખમ ઉભો કંઠારજતાં આવતાં જુવાળ ભલે કોતરે,સુખ સાથે આપણો તો જળનો સંબંધક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે. છીપલાની હોડીને શઢથી શણગાર ચાલકાંઠો છોડીને હવે ઝૂકીએ,પાંદડીમાંContinue reading “ચાલ સખી પાંદડી માં! : ધૃવ ભટ્ટ : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા : સ્ટૂડિયો રેકોર્ડિંગ ( ૧૯૮૫ ) ( ૧ ) : : અમર ભટ્ટ ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ ( ૨ ) : : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા ( original version ) : Karaoke ( Add On with your Singing & Record with any device ) : ( ૩ ) : : શ્રદ્ધા શ્રીધરાણી ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : આલાપ દેસાઈ : ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર : ( ૪ ) : : રિદ્ધિ આચાર્ય ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ : ( ૫ ) : : Anniversary Song : Happy Birthday Wishes Song : : પ્રેમ ગીત : :”
मेरे हमनफ़स मेरे हमनवा : शकील बदायूँनी : 3 अगस्त 1916 ,Badaun- 20 April 1970 , Bombay , Aged 53 ) : Celebrating 110 Th Birth Anniversary : :
“मेरे हमनफ़स मेरे हमनवा, मुझे दोस्त बन के दग़ा न दे मैं हूँ दर्द-ए-इश्क से जाँ-ब-लब, मुझे ज़िंदगी की दुआ न दे। 1 मैं ग़म-ए-जहां से निढाल हूँ, के सरापा दर्द-ओ- मलाल हूँ, जो लिखी है मेरे नसीब में, वो आलम किसी को खुदा न दे। 2 न ये ज़िंदगी मेरी ज़िंदगी, न ये दास्तानContinue reading “मेरे हमनफ़स मेरे हमनवा : शकील बदायूँनी : 3 अगस्त 1916 ,Badaun- 20 April 1970 , Bombay , Aged 53 ) : Celebrating 110 Th Birth Anniversary : :”
કૃષ્ણ – રાધા : આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા : પ્રિયકાન્ત મણિયાર : ૨૫ જૂન ૨૦૨૬ : ૫૧ મી પૂણ્યતિથી એ પૂણ્ય સ્મરણ : નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ : : કૃષ્ણ ગીત : રાધાજી ના ગીત : :
કૃષ્ણ – રાધા : પ્રિયકાન્ત મણિયાર : : સ્વર : નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : : સ્વરાંકન અને સંગીત : અજીત શેઠ : : સંગીત નિયોજન : અનિલ મોહિલે : : આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા : : ડિજીટલ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ : પુનીત શ્રોતિયા ( Akaive Marcom LLP ) : : નેરેટીવContinue reading “કૃષ્ણ – રાધા : આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા : પ્રિયકાન્ત મણિયાર : ૨૫ જૂન ૨૦૨૬ : ૫૧ મી પૂણ્યતિથી એ પૂણ્ય સ્મરણ : નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ : : કૃષ્ણ ગીત : રાધાજી ના ગીત : :”
નેણ ના ઉલાળો તમે ઊભી બજાર : હરીન્દ્ર દવે : ( ૧ ) : : આ નેણ નથી છે શ્રાવણ : ડો. સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા : ( ૨ ) બી : : તમારા નયનમાં .. સંતાઈ જાતાં નહિ વાર લાગે : અવિનાશ વ્યાસ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : મના : રે ! નયણાં મત વરસો મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : ( ૪ ) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : ( ૪ ) બ : ઐશ્વર્યા મજમુદાર : ( ૪ ) ક : : રે ! નયણાં રંગ રૂપાળાં : પિનાકિન ઠાકોર : અલકા યાજ્ઞિક : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) : : નયન મહીં નીંદર નું અંજન : રાજેન્દ્ર શાહ : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : ( ૬ ) : : મારા નેણ માં સમાવ્યા નંદલાલ ને રે : હરીન્દ્ર દવે : ( ગોપી ગીત/ કૃષ્ણ ગીત ) : ( ૭ ) : : ફાગ : રાજેન્દ્ર શાહ : ( ૮ ) : : નેણ / નયન / નયના / નયણાં ના કાવ્ય ગીત
નેણ ના ઉલાળો તમે ઊભી બજાર : હરીન્દ્ર દવે : : : : નેણ ના ઉલાળો તમે ઊભી બજારઅહીં આવે ને જાય લાખ લોક,મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળીટીકીટીકીને જુએ કોક. અમથા જો ગામને સીમાડે મળો તો તમેફેરવી િલયો છો આડી આંખ,આવરો ને જાવરો જ્યાં આખા મલકનોત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ! લાજને નContinue reading “નેણ ના ઉલાળો તમે ઊભી બજાર : હરીન્દ્ર દવે : ( ૧ ) : : આ નેણ નથી છે શ્રાવણ : ડો. સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા : ( ૨ ) બી : : તમારા નયનમાં .. સંતાઈ જાતાં નહિ વાર લાગે : અવિનાશ વ્યાસ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : મના : રે ! નયણાં મત વરસો મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : ( ૪ ) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : ( ૪ ) બ : ઐશ્વર્યા મજમુદાર : ( ૪ ) ક : : રે ! નયણાં રંગ રૂપાળાં : પિનાકિન ઠાકોર : અલકા યાજ્ઞિક : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) : : નયન મહીં નીંદર નું અંજન : રાજેન્દ્ર શાહ : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : ( ૬ ) : : મારા નેણ માં સમાવ્યા નંદલાલ ને રે : હરીન્દ્ર દવે : ( ગોપી ગીત/ કૃષ્ણ ગીત ) : ( ૭ ) : : ફાગ : રાજેન્દ્ર શાહ : ( ૮ ) : : નેણ / નયન / નયના / નયણાં ના કાવ્ય ગીત”
આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : આસિત દેસાઈ : ( ૧ ) : : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ : સુરેશ દલાલ : માલિની પંડિત & આરતી દવે : ક્ષેમુ દિવેટીયા : ( સંગીત સુધા ) : ( ૨ ) અ : : અનાર કઠિયારા અને આરતી મુનશી : ક્ષેમુ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( હસ્તાક્ષર ) : ( ૨ ) બે : : આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં : મનસુખલાલ ઝવેરી : કૌમુદી મુનશી : નીનુ મઝુમદાર : ( ૩ ) : : આંખોમાં દરિયો થઇ છલકાવુ હોય : રવીન્દ્ર પારેખ : ( ૪ ) : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : શ્યામલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૫ ) ક : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : અમર ભટ્ટ : ( ૫ ) ખ : : મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી : રમેશ પારેખ : પાર્થિવ ગોહિલ : શ્યામલ સૌમિલ મુનશી ( આલ્બમ હસ્તાક્ષર ) : ( ૬ ) એ : : નિગમ ઉપાધ્યાય : શ્યામલ સૌમિલ મુનશી : સંગીત નિયોજન : કૃણાલ પરમાર : : ( ૬ ) બિ : : આંખો ના / આંખ્યું ના કાવ્ય ગીત : :
આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : : : : આંખ તો મારી આથમી રહીકાનના કૂવા ખાલી.એક પછી એક ઇન્દ્રિય કહે :હમણાં હું તો ચાલી. શ્વાસના થાક્યા વણઝારાનોનાકથી છૂટે નાતો,ચીમળાયેલી ચામડીને હવેસ્પર્શ નથી વરતા’તો. સૂકા હોઠની પાસે રાખોગંગાજળને ઝાલી,એક પછી એક ઇન્દ્રિય કહે :અબઘડી હું ચાલી. નસના ધોરી રસ્તા તૂટ્યાલોહીનો ડૂબે લય.સ્મરણમાં તોContinue reading “આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : આસિત દેસાઈ : ( ૧ ) : : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ : સુરેશ દલાલ : માલિની પંડિત & આરતી દવે : ક્ષેમુ દિવેટીયા : ( સંગીત સુધા ) : ( ૨ ) અ : : અનાર કઠિયારા અને આરતી મુનશી : ક્ષેમુ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( હસ્તાક્ષર ) : ( ૨ ) બે : : આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં : મનસુખલાલ ઝવેરી : કૌમુદી મુનશી : નીનુ મઝુમદાર : ( ૩ ) : : આંખોમાં દરિયો થઇ છલકાવુ હોય : રવીન્દ્ર પારેખ : ( ૪ ) : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : શ્યામલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૫ ) ક : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : અમર ભટ્ટ : ( ૫ ) ખ : : મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી : રમેશ પારેખ : પાર્થિવ ગોહિલ : શ્યામલ સૌમિલ મુનશી ( આલ્બમ હસ્તાક્ષર ) : ( ૬ ) એ : : નિગમ ઉપાધ્યાય : શ્યામલ સૌમિલ મુનશી : સંગીત નિયોજન : કૃણાલ પરમાર : : ( ૬ ) બિ : : આંખો ના / આંખ્યું ના કાવ્ય ગીત : :”
હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી : અમર ભટ્ટ : ( ૧ ) : : તારી નજર થી જિંદગી નો રંગ ફરી ગયો : પિનાકિન ત્રિવેદી : હરિહરન : ( ૩ ) : : કોની નજર પડી.. : ( ગઝલ ) : હરીન્દ્ર દવે : ( ૪ ) : : તમે પાંપણને પલકારે : હરીન્દ્ર દવે : આસિત દેસાઈ : ( ૫ ) અ : આલાપ દેસાઈ : આસિત દેસાઈ : ( ૫ ) સં : : ( નજરું ( નજર્યું ) નજર ના કાવ્ય / ગીત
હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?અણીશુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે? જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે? કયું, કોણ ક્યારે, કહીં, કેમ, કેવું?કશાયે જવાબો હવે ક્યાં મળે છે? જ્યાં આંખો મીંચીને અમે ચાલતા’તા,‘અદમ’ એજ રસ્તો હવે ક્યાં મળે છે? —Continue reading “હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી : અમર ભટ્ટ : ( ૧ ) : : તારી નજર થી જિંદગી નો રંગ ફરી ગયો : પિનાકિન ત્રિવેદી : હરિહરન : ( ૩ ) : : કોની નજર પડી.. : ( ગઝલ ) : હરીન્દ્ર દવે : ( ૪ ) : : તમે પાંપણને પલકારે : હરીન્દ્ર દવે : આસિત દેસાઈ : ( ૫ ) અ : આલાપ દેસાઈ : આસિત દેસાઈ : ( ૫ ) સં : : ( નજરું ( નજર્યું ) નજર ના કાવ્ય / ગીત”
નજરું લાગી : હરીન્દ્ર દવે : ( ૧ ) ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ( ૨ ) નિશા ઉપાધ્યાય : આસિત દેસાઈ : : કાંટા ની ભૂલ : નજર્યું ના કાંટા ની ભૂલ મારા વા’લમાં/ વ્હાલમાં : સુરેશ દલાલ : ( ૩ ) વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : : ( ૪ ) વિભા દેસાઈ ( LIVE : રાસબિહારી દેસાઈ ) : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) હરિતા દેસાઈ ( LIVE : જલસો એપ : ( ૬ ) સાવનિ શાહ દિવેટીયા : ( LIVE ) જલસો : ( ૭ ) શ્રૃતિ સોની ( LIVE : જલસો એપ ) : ( ૮ ) દિપ્તી દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ( ૯ ) નજરું નું વ્હેણ આમ વાળો : ડો. સુધીર દેસાઈ : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : Y. S. Mulki : : ( ૧૦ ) શ્યામ નજરું ના વેણ એવા વાગ્યા : ભાસ્કર વોરા : વિભા દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : નજરું(નજર્યું) ના કાવ્ય ગીત : :
નજરું લાગી : હરીન્દ્ર દવે : : : : સોળ સજી શણગારગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,અમોને નજરું લાગી! બે પાંપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ ડંખી ગઈ વરણાગી. કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો, હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો, આવા ન્હોય ઉતાર નજરના આમ ન તૂટે તાર અમોને નજરું લાગી! તેલ તણીContinue reading “નજરું લાગી : હરીન્દ્ર દવે : ( ૧ ) ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ( ૨ ) નિશા ઉપાધ્યાય : આસિત દેસાઈ : : કાંટા ની ભૂલ : નજર્યું ના કાંટા ની ભૂલ મારા વા’લમાં/ વ્હાલમાં : સુરેશ દલાલ : ( ૩ ) વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : : ( ૪ ) વિભા દેસાઈ ( LIVE : રાસબિહારી દેસાઈ ) : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) હરિતા દેસાઈ ( LIVE : જલસો એપ : ( ૬ ) સાવનિ શાહ દિવેટીયા : ( LIVE ) જલસો : ( ૭ ) શ્રૃતિ સોની ( LIVE : જલસો એપ ) : ( ૮ ) દિપ્તી દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ( ૯ ) નજરું નું વ્હેણ આમ વાળો : ડો. સુધીર દેસાઈ : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : Y. S. Mulki : : ( ૧૦ ) શ્યામ નજરું ના વેણ એવા વાગ્યા : ભાસ્કર વોરા : વિભા દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : નજરું(નજર્યું) ના કાવ્ય ગીત : :”
આવશો ના આવશો ના .. . એકલો મને મૂકજો બધાં , સાથ વના : પિનાકીન ત્રિવેદી : ( ૧ ) : : EKA ( Alone ) Bengoli Patriotic song : Ekla Chalo Re : Rabindranath Tagore : Shreya Ghoshal : ( 2 ) A : : Ekla Chalo Re : Kishore Kumar : ( 2 ) B : : Teri Awaaz pe Yadi koi na aaye to Ekla Chalo Re : Hindi Version: Rabindranath Tagore : Manna Dey : ( 3 ) C : : Ekla Chalo Re : Mitali Ghosh, Bulu Ghosh & BIMMA Chorus : ( 3 ) D : : એકલતા નાં / એકલાંપણાં નાં / એકાંત નાં કાવ્ય ગીત : :
આવશો ના આવશો ના : પિનાકીન ત્રિવેદી : : : : આવશો ના આવશો ના આવશો ના આવશો નાઆંગણે મારે આગ લાગી ભલે નીર બુઝાવવા લાવશો ના આવશો ના આવશો ના ધૂમ ગોટેગોટ ઊડતા છોને ભીતર-બાહિર આવરે જોનેધૂમ ગોટેગોટ ઊડતા છોને ભીતર-બાહિર આવરે જોને તોય દયા કોઈ લાવશો ના આવશો નાContinue reading “આવશો ના આવશો ના .. . એકલો મને મૂકજો બધાં , સાથ વના : પિનાકીન ત્રિવેદી : ( ૧ ) : : EKA ( Alone ) Bengoli Patriotic song : Ekla Chalo Re : Rabindranath Tagore : Shreya Ghoshal : ( 2 ) A : : Ekla Chalo Re : Kishore Kumar : ( 2 ) B : : Teri Awaaz pe Yadi koi na aaye to Ekla Chalo Re : Hindi Version: Rabindranath Tagore : Manna Dey : ( 3 ) C : : Ekla Chalo Re : Mitali Ghosh, Bulu Ghosh & BIMMA Chorus : ( 3 ) D : : એકલતા નાં / એકલાંપણાં નાં / એકાંત નાં કાવ્ય ગીત : :”
ગોદ માતની ક્યાં –? : ચંદ્રકાંત શેઠ : ઓસમાણ મીર : અમિત ઠક્કર : અમર ભટ્ટ : ( ૧ ) : : બા વિના નું ઘર તો જાણે દેવ વિનાનું દેવળ : અજાણ : કલ્યાણી કૌથાલકર : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત : ( ૨ ) : : તું ક્યાં છે મારી મા : અવિનાશ વ્યાસ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : વતન એટલે : વતનને બા નો ચહેરો : ઉશનસ્ : ( ૪ ) : : ફ્રોક સાંધતી બા : પન્ના નાયક : ( ૫ ) : : માતૃપ્રેમ નાં કાવ્ય ગીત : : Happy Mother’s Day : :
ગોદ માતની ક્યાં –? : ચંદ્રકાંત શેઠ : છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ? રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ? પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ? હાજરContinue reading “ગોદ માતની ક્યાં –? : ચંદ્રકાંત શેઠ : ઓસમાણ મીર : અમિત ઠક્કર : અમર ભટ્ટ : ( ૧ ) : : બા વિના નું ઘર તો જાણે દેવ વિનાનું દેવળ : અજાણ : કલ્યાણી કૌથાલકર : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત : ( ૨ ) : : તું ક્યાં છે મારી મા : અવિનાશ વ્યાસ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : વતન એટલે : વતનને બા નો ચહેરો : ઉશનસ્ : ( ૪ ) : : ફ્રોક સાંધતી બા : પન્ના નાયક : ( ૫ ) : : માતૃપ્રેમ નાં કાવ્ય ગીત : : Happy Mother’s Day : :”