આ વાયરા ના તોફાને આવેલા વરસાદે : ભાગ્યેશ જહાં : : : : આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉંબર ની મર્યાદા તોડી;એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી. આ બારીમાં ટપકે છે ભીનું આકાશઅને ચોમાસું છલકે ચોપાસ;અહીં શેરી નાં દીવામાં એકલતા સળગે છેઉપર છે કાળું આકાશ. આ પાણીનાં બાણContinue reading “આ વાયરા ના તોફાને આવેલા વરસાદે : ઉંબર ની મર્યાદા તોડી : ભાગ્યેશ જહાં : રવિન નાયક અને ગાયક વૃંદ : રવિન નાયક : ( ૧ ) : : જેસલ શ્રીમાળી : રવિન નાયક : ( ૨ ) : : પિનાકીન વ્યાસ , સાહિલ રામી અને યથાર્થ ધોળકિયા : રવિન નાયક : સંગીત : બલવંત સિંઘા : ( ૩ ) : : વર્ષા ગીત : :”
Author Archives: Jayaraj Vyas
લાગી રે લગન : રાજેન્દ્ર શાહ : મન્ના ડે : નિનુ મજમુદાર : ( ૧ ) : : વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : ( ૨ ) : : વર્ષા ગીત : :
લાગી રે લગન : રાજેન્દ્ર શાહ : : : : લાગી રે લગન પિયા તોરી લાગી રે લગન અરે પિયા તોરી લાગી રે લગન રેણ રે ઝુમેલી બરિખન માસની રુમઝુમ રેલ્યો અંધકાર રેણ રે ઝુમેલી બરિખન માસની રુમઝુમ રેલ્યો અંધકાર ભીને રે અંચલ ભમતી રાનમાં ફૂલની ફોરમનો લઈ ભાર વીજને તેજે તેContinue reading “લાગી રે લગન : રાજેન્દ્ર શાહ : મન્ના ડે : નિનુ મજમુદાર : ( ૧ ) : : વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : ( ૨ ) : : વર્ષા ગીત : :”
પરથમ પરણામ મારા માતાજી ને કહેજો રે : રામનારાયણ વિ પાઠક : હેમા દેસાઈ , આલાપ દેસાઈ , આસિત દેસાઈ અને ચંદુ મટ્ટાણી : ( ૧ ) : : નિરુપમા શેઠ અને ફાલ્ગુની શેઠ : અનસુયા જોશી : કે ભરત : ( ૨ ) : : દિપાલી શુક્લ : આસિત દેસાઈ : જિનય સોની : ( ૩ ) : : અષાઢી પૂનમ : વ્યાસ પૂર્ણિમા : ગુરુ પૂર્ણિમા : : ભજન :
પરથમ પરણામ : રામનારાયણ વિશ્વનાથ પાઠક : : શેષ : : : : પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,માન્યું જેણે માટીને રતન જી;ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાંકાયાનાં કીધલાં જતન જી. બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રેઘરથી બતાવી જેણે શેરી જી;બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,ડુંગરે દેખાડી ઊંચે દેરી જી. ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજોContinue reading “પરથમ પરણામ મારા માતાજી ને કહેજો રે : રામનારાયણ વિ પાઠક : હેમા દેસાઈ , આલાપ દેસાઈ , આસિત દેસાઈ અને ચંદુ મટ્ટાણી : ( ૧ ) : : નિરુપમા શેઠ અને ફાલ્ગુની શેઠ : અનસુયા જોશી : કે ભરત : ( ૨ ) : : દિપાલી શુક્લ : આસિત દેસાઈ : જિનય સોની : ( ૩ ) : : અષાઢી પૂનમ : વ્યાસ પૂર્ણિમા : ગુરુ પૂર્ણિમા : : ભજન :”
World Chocolate Day : Happy July 7 : :
World Chocolate Day is celebrated every year on July 7th, honoring the introduction of chocolate to Europe in the 16th century. This day is a global celebration of chocolate in all its forms, from dark to milk, bars to truffles, and everything in between. An annual event dedicated to indulging in and appreciating chocolate. chocolateContinue reading “World Chocolate Day : Happy July 7 : :”
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી : નાથાલાલ દવે : સેજલ માંકડ વૈદ્ય : ભાઈલાલ શાહ : અષાઢી : : વર્ષા ગીત : :
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી :નાથાલાલ દવે : સ્વર : સેજલ માંકડ વૈદ્ય : : સ્વરાંકન : ભાઈલાલ શાહ સી એન વિદ્યા વિહાર ના ગીત : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : https://gujarati.world/t/havaman-aj-vahe-chhe-lyrics/1136 હવામાં આજ વહે છે ખુશખુશાલી નાથાલાલ દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગContinue reading “હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી : નાથાલાલ દવે : સેજલ માંકડ વૈદ્ય : ભાઈલાલ શાહ : અષાઢી : : વર્ષા ગીત : :”
World Music Day : 21 June : Fête de la Musique : :
The Fête de la Musique, also known in English as Music Day, Make Music Day, or World Music Day, is an annual music celebration that takes place on 21 June. On Music Day, citizens and residents are urged to play music outside in their neighborhoods or in public spaces and parks. Free concerts are alsoContinue reading “World Music Day : 21 June : Fête de la Musique : :”
JUNE 19 : National Reading Day : ૧૯ જુન : રાષ્ટ્રીય વાંચન દિવસ :
June 19thNational Reading Day is observed in India on June 19th to honour the life and work of Puthuvayil Narayana Panicker, who is widely regarded as the Father of India’s Library Movement. In 2017, Indian Prime Minister Narendra Modi declared June 19, Kerala’s Reading Day, as National Reading Day in India. : National Reading MonthContinue reading “JUNE 19 : National Reading Day : ૧૯ જુન : રાષ્ટ્રીય વાંચન દિવસ :”
ચલો ચલો જુદ્ધ માં : રણશંખનાદ : નર્મદ : અજીત શેઠ અને નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : ( ૧ ) : : મારા કેસર ભીના કંથ હો , સીધાવો જી રણવાટ : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ ઠાકર : મનીષા મણિયાર : ( ૨ ) : : પાર્થ ને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એજ કલ્યાણ : ન્હાનાલાલ કવિ : કેતુમન પારધી : ગૌરાંગ વ્યાસ : ( ૩ ) : : શૌર્ય ગીત : :
ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ ( X 2 ) નહીં નહીં ખમીએ રૂઢીતાપને કર્મ ભૂમિ માં વસતાં, નહીં નહીં જોઈએ સંતતિ જન ને દાસપણા થી સસતાં ( X 2 ) ; મારતાં બાણ આપશું પ્રાણ , ચલો ચલોContinue reading “ચલો ચલો જુદ્ધ માં : રણશંખનાદ : નર્મદ : અજીત શેઠ અને નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : ( ૧ ) : : મારા કેસર ભીના કંથ હો , સીધાવો જી રણવાટ : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ ઠાકર : મનીષા મણિયાર : ( ૨ ) : : પાર્થ ને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એજ કલ્યાણ : ન્હાનાલાલ કવિ : કેતુમન પારધી : ગૌરાંગ વ્યાસ : ( ૩ ) : : શૌર્ય ગીત : :”
ગુજરાત સ્થાપના દિવસ : મહારાષ્ટ્ર સ્થાપના દિવસ : ૧ મે : : 65 Th Foundation Day ( May 1 , 2025 ) :
Happy Gujarat Day 2025 Wishes : આઝાદી પછી ગુજરાતી ભાષી અને મરાઠી ભાષી લોકોએ ભાષાના આધારે પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરતી અનેક ચળવળો ચલાવી, ત્યારબાદ બોમ્બે પ્રેસિડેન્સી નું વિભાજન થયું અને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની સ્થાપના કરવામાં આવી. ૧ લી મે , ગુજરાત રચના દિવસ ની ગૌરવાન્વિત ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગુજરાતી તરીકેContinue reading “ગુજરાત સ્થાપના દિવસ : મહારાષ્ટ્ર સ્થાપના દિવસ : ૧ મે : : 65 Th Foundation Day ( May 1 , 2025 ) :”
SHRI RAMA : A Quest & Call For Seeking Rama ( Part 2 ) : હે જનની , મૈં ન જીઉં બિન રામ : રામ – સીતા વનવાસ ( પ્રસંગ ચિત્ર ગાન ) : સંત ગોસ્વામી તુલસીદાસ : પદ્મભૂષણ શ્રી રાજન – સાજન મિશ્રા ( બનારસ ઘરાના ) રાગ ભૈરવી : : પદ : ( ૧ ) : : ભરત વિલાપ : કેદાર : ( ૨ ) : : રામ નવમી : :
હે જનની , મૈં ન જીઉં બિન રામ : રામ – સીતા વનવાસ ( પ્રસંગ ચિત્ર ગાન ) : સંત ગોસ્વામી તુલસીદાસ : : સ્વરાંકન , સ્વર અને સંગીત નિયોજન : પદ્મભૂષણ શ્રી રાજન – સાજન મિશ્રા ( બનારસ ઘરાના ) રાગ ભૈરવી : LIVE At Rishi Chaitanya Ashram : પદ : : આનંદ મૂર્તિContinue reading “SHRI RAMA : A Quest & Call For Seeking Rama ( Part 2 ) : હે જનની , મૈં ન જીઉં બિન રામ : રામ – સીતા વનવાસ ( પ્રસંગ ચિત્ર ગાન ) : સંત ગોસ્વામી તુલસીદાસ : પદ્મભૂષણ શ્રી રાજન – સાજન મિશ્રા ( બનારસ ઘરાના ) રાગ ભૈરવી : : પદ : ( ૧ ) : : ભરત વિલાપ : કેદાર : ( ૨ ) : : રામ નવમી : : “