નજરું લાગી : હરીન્દ્ર દવે : : : : સોળ સજી શણગારગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,અમોને નજરું લાગી! બે પાંપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ ડંખી ગઈ વરણાગી. કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો, હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો, આવા ન્હોય ઉતાર નજરના આમ ન તૂટે તાર અમોને નજરું લાગી! તેલ તણીContinue reading “નજરું લાગી : હરીન્દ્ર દવે : ( ૧ ) ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ( ૨ ) નિશા ઉપાધ્યાય : આસિત દેસાઈ : : કાંટા ની ભૂલ : નજર્યું ના કાંટા ની ભૂલ મારા વા’લમાં/ વ્હાલમાં : સુરેશ દલાલ : ( ૩ ) વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : : ( ૪ ) વિભા દેસાઈ ( LIVE : રાસબિહારી દેસાઈ ) : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) હરિતા દેસાઈ ( LIVE : જલસો એપ : ( ૬ ) સાવનિ શાહ દિવેટીયા : ( LIVE ) જલસો : ( ૭ ) શ્રૃતિ સોની ( LIVE : જલસો એપ ) : ( ૮ ) દિપ્તી દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ( ૯ ) નજરું નું વ્હેણ આમ વાળો : ડો. સુધીર દેસાઈ : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : Y. S. Mulki : : ( ૧૦ ) શ્યામ નજરું ના વેણ એવા વાગ્યા : ભાસ્કર વોરા : વિભા દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : નજરું(નજર્યું) ના કાવ્ય ગીત : :”
Category Archives: Love Songs
Rose Day(1) : The Rose : Amanda Mcbroom : Bette Midler : ( 1 ) : : First Rose Of Spring : Willie Nelson : ( 2 ) : : Ek Lafjh -e- Mahobbat ka Adna Yeh Fasana Hai : ek aag ka dariyaa hai aur doob ke jana hai : Jigar Moradabadi : 2 ( A ) : Aabida Parween : Jagjit Singh 2 ( B ) : : ( 3 ) : : રે મન ચાલ મહોબ્બત કરીએ : હરીન્દ્ર દવે : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : પ્રહર વોરા : ( ૪ ) : : એકમેકને ચાલ હવે તો ફૂલ દઈને મળીએ : જયશ્રી વિનુ મરચન્ટ: આનલ અંજારિયા : અસીમ મહેતા : આલાપ દેસાઈ : ( ૫ ) : : Love Song : પ્રેમ ગીત : : Valentine’s /Romance Week : : 7 February : :
https://youtu.be/9te_6kUZqgY The Rose : : 🌹: : Some say love, it is a river, that drowns the tender reedSome say love, it is a razor, that leaves your soul to bleedSome say love, it is a hunger, an endless aching needI say love, it is a flower, and you, its only seed It’s the heartContinue reading “Rose Day(1) : The Rose : Amanda Mcbroom : Bette Midler : ( 1 ) : : First Rose Of Spring : Willie Nelson : ( 2 ) : : Ek Lafjh -e- Mahobbat ka Adna Yeh Fasana Hai : ek aag ka dariyaa hai aur doob ke jana hai : Jigar Moradabadi : 2 ( A ) : Aabida Parween : Jagjit Singh 2 ( B ) : : ( 3 ) : : રે મન ચાલ મહોબ્બત કરીએ : હરીન્દ્ર દવે : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : પ્રહર વોરા : ( ૪ ) : : એકમેકને ચાલ હવે તો ફૂલ દઈને મળીએ : જયશ્રી વિનુ મરચન્ટ: આનલ અંજારિયા : અસીમ મહેતા : આલાપ દેસાઈ : ( ૫ ) : : Love Song : પ્રેમ ગીત : : Valentine’s /Romance Week : : 7 February : :”
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : વિક્રમ પાટીલ : : (ગુલાબ) ફૂલ ના ગીતો : :
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયકતમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડContinue reading “સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : વિક્રમ પાટીલ : : (ગુલાબ) ફૂલ ના ગીતો : :”
સાહ્યબો મારો ગુલાબનો છોડ , વેલી હું તો લવંગ ની : રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ: આસિત દેસાઈ અને હેમા દેસાઈ : અજ્ઞાત : : (ગુલાબના) ફૂલ ના ગીતો : :
સાહિબો મારો ગુલાબનો છોડ– રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહ્યબો મારો ગુલાબનો છોડ,વેલી હું તો લવંગની,ઊડશું જીવનમાં જોડાજોડ,પાંખો જેવી પતંગની. આભલા નો મેઘ હું, તું મારી છે વીજળી,કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી. રંગમાં ભીંજી, ભીંજાવા ના કોડ,મંજરી જેવી વસંતની.સાહ્યબો સોહે કસુંબીનો રંગ :ઓઢણી ઓઢી ઉમંગની. – રઘુનાથ બ્રહ્મભટ્ટ સ્વર :આસિત અને હેમા દેસાઈ સંગીત નિયોજન : આસિત દેસાઈContinue reading “સાહ્યબો મારો ગુલાબનો છોડ , વેલી હું તો લવંગ ની : રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ: આસિત દેસાઈ અને હેમા દેસાઈ : અજ્ઞાત : : (ગુલાબના) ફૂલ ના ગીતો : :”