સાહિબો મારો ગુલાબનો છોડ– રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહ્યબો મારો ગુલાબનો છોડ,વેલી હું તો લવંગની,ઊડશું જીવનમાં જોડાજોડ,પાંખો જેવી પતંગની. આભલા નો મેઘ હું, તું મારી છે વીજળી,કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી. રંગમાં ભીંજી, ભીંજાવા ના કોડ,મંજરી જેવી વસંતની.સાહ્યબો સોહે કસુંબીનો રંગ :ઓઢણી ઓઢી ઉમંગની. – રઘુનાથ બ્રહ્મભટ્ટ સ્વર :આસિત અને હેમા દેસાઈ સંગીત નિયોજન : આસિત દેસાઈContinue reading “સાહ્યબો મારો ગુલાબનો છોડ , વેલી હું તો લવંગ ની : રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ: આસિત દેસાઈ અને હેમા દેસાઈ : અજ્ઞાત : : (ગુલાબના) ફૂલ ના ગીતો : :”