હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી : અમર ભટ્ટ : ( ૧ ) : : તારી  નજર થી જિંદગી નો રંગ ફરી ગયો : પિનાકિન ત્રિવેદી : હરિહરન : ( ૩ ) : : કોની નજર પડી.. : ( ગઝલ ) : હરીન્દ્ર દવે : ( ૪ ) : :  તમે પાંપણને પલકારે : હરીન્દ્ર દવે : આસિત દેસાઈ : ( ૫ ) અ : આલાપ દેસાઈ : આસિત દેસાઈ : ( ૫ ) સં : : ( નજરું ( નજર્યું ) નજર ના કાવ્ય / ગીત

હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?અણીશુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે? જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે? કયું, કોણ ક્યારે, કહીં, કેમ, કેવું?કશાયે જવાબો હવે ક્યાં મળે છે? જ્યાં આંખો મીંચીને અમે ચાલતા’તા,‘અદમ’ એજ રસ્તો હવે ક્યાં મળે છે? —Continue reading “હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી : અમર ભટ્ટ : ( ૧ ) : : તારી  નજર થી જિંદગી નો રંગ ફરી ગયો : પિનાકિન ત્રિવેદી : હરિહરન : ( ૩ ) : : કોની નજર પડી.. : ( ગઝલ ) : હરીન્દ્ર દવે : ( ૪ ) : :  તમે પાંપણને પલકારે : હરીન્દ્ર દવે : આસિત દેસાઈ : ( ૫ ) અ : આલાપ દેસાઈ : આસિત દેસાઈ : ( ૫ ) સં : : ( નજરું ( નજર્યું ) નજર ના કાવ્ય / ગીત”

Design a site like this with WordPress.com
Get started