નેણ ના ઉલાળો તમે ઊભી બજાર : હરીન્દ્ર દવે : : : : નેણ ના ઉલાળો તમે ઊભી બજારઅહીં આવે ને જાય લાખ લોક,મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળીટીકીટીકીને જુએ કોક. અમથા જો ગામને સીમાડે મળો તો તમેફેરવી િલયો છો આડી આંખ,આવરો ને જાવરો જ્યાં આખા મલકનોત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ! લાજને નContinue reading “નેણ ના ઉલાળો તમે ઊભી બજાર : હરીન્દ્ર દવે : ( ૧ ) : : આ નેણ નથી છે શ્રાવણ : ડો. સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા : ( ૨ ) બી : : તમારા નયનમાં .. સંતાઈ જાતાં નહિ વાર લાગે : અવિનાશ વ્યાસ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : મના : રે ! નયણાં મત વરસો મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : ( ૪ ) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : ( ૪ ) બ : ઐશ્વર્યા મજમુદાર : ( ૪ ) ક : : રે ! નયણાં રંગ રૂપાળાં : પિનાકિન ઠાકોર : અલકા યાજ્ઞિક : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) : : નયન મહીં નીંદર નું અંજન : રાજેન્દ્ર શાહ : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : ( ૬ ) : : નેણ / નયન / નયના / નયણાં ના કાવ્ય ગીત”
Category Archives: Eyes Songs,
આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : આસિત દેસાઈ : ( ૧ ) : : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ : સુરેશ દલાલ : માલિની પંડિત & આરતી દવે : ક્ષેમુ દિવેટીયા : ( સંગીત સુધા ) : ( ૨ ) અ : : અનાર કઠિયારા અને આરતી મુનશી : ક્ષેમુ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( હસ્તાક્ષર ) : ( ૨ ) બે : : આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં : મનસુખલાલ ઝવેરી : કૌમુદી મુનશી : નીનુ મઝુમદાર : ( ૩ ) : : આંખોમાં દરિયો થઇ છલકાવુ હોય : રવીન્દ્ર પારેખ : ( ૪ ) : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : શ્યામલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૫ ) ક : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : અમર ભટ્ટ : ( ૫ ) ખ : : મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી : રમેશ પારેખ : પાર્થિવ ગોહિલ : શ્યામલ સૌમિલ મુનશી ( આલ્બમ હસ્તાક્ષર ) : ( ૬ ) એ : : નિગમ ઉપાધ્યાય : શ્યામલ સૌમિલ મુનશી : સંગીત નિયોજન : કૃણાલ પરમાર : : ( ૬ ) બિ : : આંખો ના / આંખ્યું ના કાવ્ય ગીત : :
આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : : : : આંખ તો મારી આથમી રહીકાનના કૂવા ખાલી.એક પછી એક ઇન્દ્રિય કહે :હમણાં હું તો ચાલી. શ્વાસના થાક્યા વણઝારાનોનાકથી છૂટે નાતો,ચીમળાયેલી ચામડીને હવેસ્પર્શ નથી વરતા’તો. સૂકા હોઠની પાસે રાખોગંગાજળને ઝાલી,એક પછી એક ઇન્દ્રિય કહે :અબઘડી હું ચાલી. નસના ધોરી રસ્તા તૂટ્યાલોહીનો ડૂબે લય.સ્મરણમાં તોContinue reading “આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : આસિત દેસાઈ : ( ૧ ) : : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ : સુરેશ દલાલ : માલિની પંડિત & આરતી દવે : ક્ષેમુ દિવેટીયા : ( સંગીત સુધા ) : ( ૨ ) અ : : અનાર કઠિયારા અને આરતી મુનશી : ક્ષેમુ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( હસ્તાક્ષર ) : ( ૨ ) બે : : આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં : મનસુખલાલ ઝવેરી : કૌમુદી મુનશી : નીનુ મઝુમદાર : ( ૩ ) : : આંખોમાં દરિયો થઇ છલકાવુ હોય : રવીન્દ્ર પારેખ : ( ૪ ) : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : શ્યામલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૫ ) ક : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : અમર ભટ્ટ : ( ૫ ) ખ : : મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી : રમેશ પારેખ : પાર્થિવ ગોહિલ : શ્યામલ સૌમિલ મુનશી ( આલ્બમ હસ્તાક્ષર ) : ( ૬ ) એ : : નિગમ ઉપાધ્યાય : શ્યામલ સૌમિલ મુનશી : સંગીત નિયોજન : કૃણાલ પરમાર : : ( ૬ ) બિ : : આંખો ના / આંખ્યું ના કાવ્ય ગીત : :”