
I awoke and I imagined the hard things that pulled us apart
Will never again, sir, tear us from each other’s hearts”




Last night I dreamed that I was a child
Out where the pines grow wild and tall
I was trying to make it home through the forest
Before the darkness falls
I heard the wind rustling through the trees
And ghostly voices rose from the fields
I ran with my heart pounding down that broken path
With the devil snapping at my heels
I broke through the trees and there in the night
My father’s house stood shining hard and bright
The branches and brambles tore my clothes and scratched my arms
But I ran till I fell shaking in his arms
I awoke and I imagined the hard things that pulled us apart
Will never again, sir, tear us from each other’s hearts
I got dressed and to that house I did ride
From out on the road I could see its windows shining in light
I walked up the steps and stood on the porch
A woman I didn’t recognize came and spoke to me through a chained door
I told her my story and who I’d come for
She said “I’m sorry son but no one by that name lives here anymore”
My father’s house shines hard and bright
It stands like a beacon calling me in the night
Calling and calling so cold and alone
Shining ‘cross this dark highway where our sins lie unatoned
Songwriters: Bruce Springsteen : : Released September 30 , 1982 Studio Version : : GENRE : Folk : CLICK HERE to enjoy the Video for the Solo Performance of Springsteen Live for the Christic Benefit Shows in November 1990 At Los Angeles ( His Acoustic Version with 12 Strings Guitar 🎸 and Harmonica fixed on his neck) : : : : 1.3 Million Views in last 14 years https://youtu.be/KYDW1bIwIV4
Vocals : Bruce Springsteen : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર સંકલન વિ જયરાજ : : : : પિતાને માટે , પિતાના રહેઠાણના : ઘરને માટે , કશુંક બન્યા વિશે અને / અથવા , કશુંક ન કરવા વિશે , પુત્રને મનસ્તાપ થતો રહે છે. થયેલ loss : ખોયાનો પણ અફસોસ છે. પિતાના ઘરે જવાની ઝંખના એટલી તો પ્રદીપ્ત બને કે થેરાપીસ્ટ પાસે જવાની જરૂર પડી હતી ; ૭૦ ના દાયકા દરમિયાન , જ્યારે બ્રુસે પિતાને છોડી ગૃહત્યાગ કરીને સોંગ લેખન – સિંગર – મ્યુઝીસિયન ની કેરિયર માં આગળ વધવા સાહસ આદર્યું હતું; જેને લીધે પિતા સાથે મતમતાંતરે ઉગ્ર સ્વરૂપ પકડ્યું. બ્રુસ ના પિતાનો સ્વભાવ self- isolation અલગાવ અને એકલતા પસંદ સ્વભાવ હતો. બ્રુસ ને પણ વારસો મળ્યો હોય તેમ પોતાનામાં ખોવાયેલા રહેવું પસંદ હતું , જે તેની creativity આર્ટીસ્ટ તરીકેની સર્જનશીલતા સાથે સુસંગત થઈ જતું હતું. વર્ષોવર્ષ, વારંવાર , તેને વતનમાં , પિતાની નિર્બંધ અણનમ ખડી ઉઠાવદાર મિલકત “🏡 પિતાના ઘર 🏠” આગળથી પસાર થવાનું વળગણ” વળગ્યું રહ્યું. “My father’s house stood shining hard and bright” : રસ્તા પરથી તેને પ્રકાશિત ઘરની બારીઓ દેખાતી. ફુંકાતા પવનના અને વૃક્ષોના પાંદડા ના ખખડાટ , ખેતરમાંથી આવતા ભૂતિયાં અવાજ , ધમધમ ધડકતું હ્રદય , કડાક તડાક , ભડાક સડાક દઈને પગની એડી પરથી પગ ઉખાડતો આસુરી દુષ્ટ શયતાન , આ બધા દૃશ્યચિત્રોનો સામનો કરીને , ઊંચા જંગલી Pine વૃક્ષોના વનમાંથી , કાંટાળી ઝાડી ઝાંખરા વચ્ચેથી , ફાટતાં જતા કપડાંમાં , રસ્તો કરી , મહામહેનતે , પિતાના પ્રકાશિત અણનમ ઊભા ઘરે “બાળકની જેમ” પહોંચી જતો. દોડીને , પિતાની આગોશમાં તેનું ધૃજતું શરીર સમાય જતું. એકબીજાને દૂર અલગ કરનારી દિલ તોડનાર કટ્ટર તકરાર , સર ! હવે પછી ક્યારેય નહીં થાય : પણ , આ એક કલ્પનાતિત સ્વપ્ન ચિત્ર હતું જે ગ્લાનિ ઉત્પન્ન કરે. આવી જ રીતે , એક રાત્રે , છેવટે પગથિયાં ચડીને ઘરના બારણાં આગળની છત નીચે ઊભો રહ્યો ત્યારે , સાકળબંધ દરવાજે અંદરથી આવેલ એક અજાણી સ્ત્રીને ઓળખ આપી કહેલી કહાણીના જવાબમાં તેણીએ કહ્યું કે : “માફ કરશો, પુત્ર, પરંતુ હવે તે નામનું કોઈ અહીં નથી રહેતું”: : “I’m sorry son but no one by that name lives here anymore” ; “It stands like a beacon calling me in the night
Calling and calling so cold and alone
Shining ‘cross this dark highway where our sins lie unatoned” : : જ્યાં પ્રાયશ્ચિત્તની માંગ પ્રસૃત છે એવા , એકલા અટૂલા ઠંડા અંધારિયા ધોરીમાર્ગ પર રાતના સમયે , દિવાદાંડી ( a beacon ) ના પ્રકાશની જેમ માર્ગસૂચક કે ભયસૂચક સંકેતદીપ સમા પિતાનું ઘર : અણનમ , ઉઠાવદાર , પ્રકાશિત ઊભું રહી ( પુત્ર તરીકે ગણના કરી મળવા (?) માટે હાક મારીને ) બોલાવી રહ્યું છે. :: Devils and Dust tour દરમ્યાન , બ્રુસે આ જટિલ સ્વપ્નની અને પોતાની કથની કહીને થેરાપિસ્ટ પાસે મદદ માંગી ત્યારે તેણે સમજાવ્યું કે : “What you’re doing is that something bad happened, and you’re going back, thinking that you can make it right again.
Something went wrong, and you keep going back to see if you can fix it or somehow make it right again “: : ” And I sat there and I said, ‘That is what I’m doing.” And he said,” Well, you can’t do that.” જે ખોટું થયું માની લીધું છે , તેને પૂર્વ સ્થિતિ એ લાવવા , ભૂલચૂક વિનાનું યથાર્થ ઠરાવવા , વારંવાર જાવ છો : જવું પડે છે : તે , તમેય જાણો છો , પરંતુ , તેમ નહીં કરી શકો : You can’t do that.” : the dreams we have , remain for the rest of our lives , once , our fathers are gone. So , better you patch up for differences in broken relationship with your father at the earliest. : હ્રદયના ભાવતત્ત્વને અને અંતરતમ સારતત્ત્વને પ્રવાહિત કરતા , કઠોર મુષ્ટિયોદ્ધા ની જેમ hammering કરતા શબ્દોને સંગીતબદ્ધ કરેલું આ યાદગાર ગીત , ભાવકની પિતાના રહેઠાણ સાથે જોડાયેલી લાગણીઓને જડતાથી bluntly ઉજાગર કરી આપે છે. My father’s house : Bruce Springsteen Song : : Song information Appreciation and poem Analysis Presented by V Jayaraj Pune India June 9 , 2022 : : HAPPY FATHER’S DAY ( 10 Days To Go ) : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર સંકલન વિ જયરાજ : : જૂન ૯ , ૨૦૨૨ : : જેઠ સુદ નોમ ( પૂજ્ય પિતાશ્રી ની પૂણ્યતિથિ એ નમન સહ ) : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : :: : : :






