તારી વસંતની વાંસલડી : સુંદરમ્ : ગોપ વંદના : : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૫ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/DpjvqaeJiJM?si=_3rVAo1QYcFFxJSa તારી વસંતની વાંસલડી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ.. .
Author Archives: Jayaraj Vyas
તુજ પગલી ઢૂઢંતા , પ્રભુજી : સુંદરમ્ : પ્રભુ દર્શન ની શોધનું ગીત : : હરિ ગીત : :
તુજ પગલી ઢૂઢંતા પ્રભુજી ભમું ભમું હું ગલી ગલી . જગતનગરની ગલી ગલી , જગતનગરની ગલી ગલી . ગગન ભુવન ની શેરી શેરીએ , ગગન ભુવન ની શેરી શેરીએ ; તેજ તિમિર ની દેરી દેરીએ , તેજ તિમિર ની દેરી દેરીએ રખડું ભટકું ગલી ગલી , રખડું ભટકું ગલી ગલી . જગતનગરની ગલી ગલી ,Continue reading “તુજ પગલી ઢૂઢંતા , પ્રભુજી : સુંદરમ્ : પ્રભુ દર્શન ની શોધનું ગીત : : હરિ ગીત : :”
તે રમ્ય રાત્રે : સુંદરમ્ : પ્રણય કાવ્ય : બેલડ ( Ballad ) : : શૃંગાર કાવ્ય ગીત : :
તે રમ્ય રાત્રે – સુન્દરમ્ તે રમ્ય રાત્રેને રાત્રિથીયે રમણીય ગાત્રેઊભી હતી તું ઢળતી લતા સમીત્યાં બારસાખે રજ કાય ટેકવી. ક્યાં સ્પર્શવી ?ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યોને આવડી ઉત્તમ કામ્ય કાયાઆલિંગવાને સરજાઈ, માનીશક્યું ન હૈયું. જડ થીજી એ ગયુંએ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં. ને પાય પાછા ફરવા વળ્યા જ્યાંત્યાં સોડિયેથી કર બ્હાર નીસરીમનોજContinue reading “તે રમ્ય રાત્રે : સુંદરમ્ : પ્રણય કાવ્ય : બેલડ ( Ballad ) : : શૃંગાર કાવ્ય ગીત : :”
છાતીએ છૂંદણાં : સુંદરમ્ : : ફાગણ ના ફાગનું ગીત : બેલડ ( Ballad ) : વાસંતી : :
છાતીએ છૂંદણાં : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
ધણ ઉઠાવ : સુંદરમ્ : : સમાજ ચિંતન ના કાવ્ય ગીત : :
ઘણ ઉઠાવ : સુંદરમ ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યાજડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાંપ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનોભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,પછાડ ઘણ, ઓ ભુજા Continue reading “ધણ ઉઠાવ : સુંદરમ્ : : સમાજ ચિંતન ના કાવ્ય ગીત : :”
ગઠરિયાં : બાંધ ગઠરિયાં મૈં તો ચલી : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : ભદ્રાબેન સવાઈ : ( ૧ ) : : અમર ભટ્ટ : ( ૨ ) : : ભક્તિ ( પદ ) ગીત : :
ગઠરિયાં – સુંદરમ્ બાંધ ગઠરિયાં મૈં તો ચલી રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,છુમછુમ નર્તન હોવત રી,પીવકે ગીત બુલાવત મોહે,બાંધ ગઠરિયાં મૈં તો ચલી સુન્ના ન લીયા, રૂપા ન લીયા,ન લીયા સંગ જવાહર રી,ખાખ ભભૂતકી છોટી સરિખીબાંધ ગઠરિયાં મૈં તો ચલી છોટે જનકે પ્યાર તનિકકીગઠરી પટકી મૈં ઠહરી,સુન્દર પ્રભુકે અમર પ્રેમકીબાંધ ગઠરિયાં મૈં તો ચલીજૂન ૧૯૩૧. –- સુંદરમ્ ગઠરિયાંContinue reading “ગઠરિયાં : બાંધ ગઠરિયાં મૈં તો ચલી : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : ભદ્રાબેન સવાઈ : ( ૧ ) : : અમર ભટ્ટ : ( ૨ ) : : ભક્તિ ( પદ ) ગીત : :”
હંકારી જા : મારી બંસી માં બોલ બે વગાડી તું જા : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : અતુલ દેસાઈ : : પ્રાર્થના / સ્તુતિ ગીત : :
હંકારી જા : મારી બંસી માં બોલ બે વગાડી તું જા : સુંદરમ્ : સ્વર : અતુલ દેસાઈ ( Live ) : : યુ ટ્યુબ રિલીઝ ૧૮ / ૭ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/l1JVvaMW-LE?si=xjJgTRht0Enaoc2x હંકારી જા : મારી બંસી માં બોલ બે વગાડી તું જા :Continue reading “હંકારી જા : મારી બંસી માં બોલ બે વગાડી તું જા : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : અતુલ દેસાઈ : : પ્રાર્થના / સ્તુતિ ગીત : :”
શોધું : શોધું સાંજ સવાર આ પારે ઓ પાર : સુંદરમ્ : પ્રભુ દર્શન ની શોધનું ગીત : ભાલ મલજી : હરિ ગીત : :
શોધું – સુન્દરમ્ શોધું સાંજસવારઆ પારે ઓ પારમારા સૂરોનો અસવાર જી,મારા સૂર તણો સરદાર જી. રંગમહલમાં દીપ જલાવ્યા મેં બાંધ્યા હીંડોળાખાટ જી,સજ્જ મારા સહુ તાર સતારના, વાદકની રહી વાટ જી.મારા સૂરોનો સરદાર જી. કુંજનિકુંજે ફૂલ ખીલ્યાં, ખીલ્યાં જલકમલ કાસાર જી,આજ વસંત કેરી વાત જાગી, મારું ઉર માગે ઉદગાર જી.મારા સૂરોનો સરદાર જી. મનપવનની પાવડી પહેરું,Continue reading “શોધું : શોધું સાંજ સવાર આ પારે ઓ પાર : સુંદરમ્ : પ્રભુ દર્શન ની શોધનું ગીત : ભાલ મલજી : હરિ ગીત : :”
આ કોણ ખડું ? ઉંબર આવી : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : ગોપ વંદન : હરિ ગીત : :
આ કોણ ખડું ? આ કોણ ખડું ઉંબર આવી , ઉંબર આવી ? આ કોણ ખડું ઉંબર આવી ? સભર ભરી નવ શામ સુહાગી , ભરી રહ્યું મુજ નેત્ર અનામી. કોણ ખડું ? આ કોણ ખડું ઉંબર આવી , સભર ભરી નવ શામ સુહાગી , ભરી રહ્યું મુજ નેત્ર અનામી. કોણ ખડું ? ખોલું નયનContinue reading “આ કોણ ખડું ? ઉંબર આવી : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : ગોપ વંદન : હરિ ગીત : :”
કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : અજીત મરચન્ટ : ( ૧ ) : : ધૃવ ભટ્ટ : અતુલ દેસાઈ : ( ૨ ) : : પ્રકૃતિ કાવ્ય ગીત : :
કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? : સુંદરમ્ : સ્વર અને સ્વરાંકન અને સંગીત નિયોજન : અજીત મરચન્ટ : : યુ ટ્યુબ રિલીઝ ૪ / ૩ / ૨૦૨૪ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ifol2tawPYM?si=9zYhoRJhcvYawx-x કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતનContinue reading “કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : અજીત મરચન્ટ : ( ૧ ) : : ધૃવ ભટ્ટ : અતુલ દેસાઈ : ( ૨ ) : : પ્રકૃતિ કાવ્ય ગીત : :”