કોક આવે છે : સુન્દરમ્ : ઈશ્વરાનુભૂતિનું  ગીત :

કોક આવે છે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ભવભવને ઘાટે : સુન્દરમ્ : પ્રભુ દર્શનની  શોધનું ગીત : ભક્તિ કાવ્ય ગીત : :

ભવભવને ઘાટે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

આજે પ્રભાત પ્હોર : સુંદરમ્ : કાવ્ય શોધ નું ગીત : સવાર ના ગીત : :

આજે પ્રભાત પ્હોર : સુંદરમ્ : આજે પ્રભાત પ્હોર સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

વિરાટની પગલી : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : : ભક્તિ કાવ્ય ગીત : :

વિરાટની પગલી : સુંદરમ્ : વિરાટની પગલી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

જીવનજયોત જગાવો , પ્રભુ હે : સુંદરમ્ :  હર્ષિત ત્રિવેદી : બાળ ગીત : : પ્રાર્થના : :

જીવનજ્યોત જગાવો : સુન્દરમ્ જીવનજ્યોત જગાવો પ્રભુ હે, જીવનજ્યોત જગાવો, ટચુકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો, આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો, અમને રડવડતાં શિખવાડો.  ( ૧ ) વણદીવે અંધારે આંખે તેજ ભરાવો, વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો, અમને ઝળહળતાં શિખવાડો.  ( ૨ ) ઊગતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો, જીવનના રંગોContinue reading “જીવનજયોત જગાવો , પ્રભુ હે : સુંદરમ્ :  હર્ષિત ત્રિવેદી : બાળ ગીત : : પ્રાર્થના : :”

તારી વસંતની વાંસલડી : સુંદરમ્ : ગોપ વંદના : સંવાદ કાવ્ય ગીત : : હરિ ગીત : :

તારી વસંતની વાંસલડી : સુંદરમ્ : ગોપ વંદના : : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૫ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/DpjvqaeJiJM?si=_3rVAo1QYcFFxJSa તારી વસંતની વાંસલડી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ.. .

તુજ પગલી ઢૂઢંતા , પ્રભુજી : સુંદરમ્ : પ્રભુ દર્શન ની શોધનું ગીત : : હરિ ગીત : :

તુજ પગલી ઢૂઢંતા પ્રભુજી ભમું ભમું હું ગલી ગલી . જગતનગરની ગલી ગલી , જગતનગરની ગલી ગલી . ગગન ભુવન ની શેરી શેરીએ , ગગન ભુવન ની શેરી શેરીએ ; તેજ તિમિર ની દેરી દેરીએ , તેજ તિમિર ની દેરી દેરીએ રખડું ભટકું ગલી ગલી , રખડું ભટકું ગલી ગલી . જગતનગરની ગલી ગલી ,Continue reading “તુજ પગલી ઢૂઢંતા , પ્રભુજી : સુંદરમ્ : પ્રભુ દર્શન ની શોધનું ગીત : : હરિ ગીત : :”

તે રમ્ય રાત્રે : સુંદરમ્ : પ્રણય કાવ્ય : બેલડ ( Ballad ) : : શૃંગાર કાવ્ય ગીત : :

તે રમ્ય રાત્રે – સુન્દરમ્ તે રમ્ય રાત્રેને રાત્રિથીયે રમણીય ગાત્રેઊભી હતી તું ઢળતી લતા સમીત્યાં બારસાખે રજ કાય ટેકવી. ક્યાં સ્પર્શવી ?ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યોને આવડી ઉત્તમ કામ્ય કાયાઆલિંગવાને સરજાઈ, માનીશક્યું ન હૈયું. જડ થીજી એ ગયુંએ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં. ને પાય પાછા ફરવા વળ્યા જ્યાંત્યાં સોડિયેથી કર બ્હાર નીસરીમનોજContinue reading “તે રમ્ય રાત્રે : સુંદરમ્ : પ્રણય કાવ્ય : બેલડ ( Ballad ) : : શૃંગાર કાવ્ય ગીત : :”

છાતીએ છૂંદણાં : સુંદરમ્ : : ફાગણ ના ફાગનું ગીત : બેલડ ( Ballad )  : વાસંતી : :

છાતીએ છૂંદણાં : સુંદરમ્  : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ધણ ઉઠાવ : સુંદરમ્ : : સમાજ ચિંતન ના કાવ્ય ગીત : :

ઘણ ઉઠાવ : સુંદરમ ઘણુંક  ઘણું  ભાંગવું,  ઘણ  ઉઠાવ,  મારી  ભુજા  !ઘણુંક  ઘણું  તોડવું,  તું  ફટકાર  ઘા,  ઓ  ભુજા  !અનંત  થર  માનવી  હ્રદય  –  ચિત્ત  –  કાર્યે  ચઢ્યાજડત્વ  યુગ  જીર્ણના,  તું  ધધડાવી  દે  ઘાવ  ત્યાં.ધરા  ધણધણે  ભલે,  થરથરે  દિશા,  વ્યોમમાંપ્રકંપ  પથરાય  છો,  ઉર  ઉરે  ઊઠે  ભીતિનોભયાનક  ઉછાળ  છો,  જગત  જાવ  ડૂલી  ભલે,પછાડ  ઘણ,  ઓ  ભુજા Continue reading “ધણ ઉઠાવ : સુંદરમ્ : : સમાજ ચિંતન ના કાવ્ય ગીત : :”

Design a site like this with WordPress.com
Get started