માધવ તું બેઠો દેવા : તો અમને લેવામાં શી હાન : સુન્દરમ્ : : : : માધવ ! તુ બેઠો દેવા તોઅમને લેવામાં શી હાન ?તું બેઠો ગાવાતો આતુર તત્પર આ અમ કાન કં‘ઇ અઢળક જયોત ગગનની,આ તમતુલના કંઇ ખગની,કંઇ ગુપ્ત પ્રજળતી લગની,તવ રાસ ચગે રળિયાત..માધવ આ જમુના જળને ઘાટે,આ વૃંદાવનની વાટે,શું નિર્મિત હશે લલાટેતારીContinue reading “માધવ તું બેઠો દેવા : તો અમને લેવામાં શી હાન : સુન્દરમ્ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) ગીત સંનિધી : : ડો. દર્શના ભચેચ – ઝાલા : ( ૨ ) અંતરના અજવાળાં : : દિવ્યાનંદનું પ્રભુ – પ્રશસ્તિગાન : : કૃષ્ણ ગીત : ભક્તિ ગીત : :”
Author Archives: Jayaraj Vyas
પ્રભુજી નમ્ર નમન તવ ચરણે : ઓમ્ ઓમ્ ઓમ્ : સુન્દરમ્ : ગીત સંનિધી : : ભજન : ભક્તિ ગીત : પ્રાર્થના : :
પ્રભુજી નમ્ર નમન તવ ચરણે : ઓમ્ ઓમ્ ઓમ્ : સુન્દરમ્ : : સ્વર : અજાણ : : ગીત સંનિધી : : યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૪ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/paOtljpSrb8?si=op3wcjUINWxwrboY પ્રભુજી નમ્ર નમન તવ ચરણે : ઓમ્ ઓમ્ ઓમ્ : સુન્દરમ્ : અર્થContinue reading “પ્રભુજી નમ્ર નમન તવ ચરણે : ઓમ્ ઓમ્ ઓમ્ : સુન્દરમ્ : ગીત સંનિધી : : ભજન : ભક્તિ ગીત : પ્રાર્થના : :”
તું સભરાભર ભરચક તારા રૂપ પરમ પ્રગટાવ : સુન્દરમ્ : પ્રભુ દર્શનની અભીપ્સા નું ગીત : : ભજન / સ્તુતિગીત : :
તું સભરાભર ભરચક તારા રૂપ : સુન્દરમ્ : તું સભરાભર ભરચક તારા રૂપ : સુન્દરમ્ : સ્વર : અજાણ : : સંનિધી કાર્યક્રમ : : યુ ટ્યુબ રિલીઝ ૧૫ / ૪ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/f6Lt2UPpYCM?si=HOivQu4hSqGx4XXT તું સભરાભર ભરચક તારા રૂપ : સુન્દરમ્ : અર્થ નિર્દેશContinue reading “તું સભરાભર ભરચક તારા રૂપ પરમ પ્રગટાવ : સુન્દરમ્ : પ્રભુ દર્શનની અભીપ્સા નું ગીત : : ભજન / સ્તુતિગીત : :”
શ્યામ સજનવા : યમુના તીરે , શ્યામ-રજનીમાં તારી બંસરી વાજે રે : સુન્દરમ્ : અતુલ દેસાઈ : : કૃષ્ણ ( લીલાના ) ગીત : રાધા કૃષ્ણ નાં ગીત : :
શ્યામ સજનવા : સુન્દરમ્ : : સ્વર : અતુલ દેસાઈ સ્વરાંકન અને સંગીત નિયોજન અતુલ દેસાઈ : : યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૭ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/DrZXEo-sCU8?si=uL2uwryB2GSXM4lI શ્યામ સજનવા : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ : :
સજનવા મોરે શ્યામ છીપો ના : સુન્દરમ્ : અસિતા લિમયે : સચિનભાઈ : ગોપવંદના : : કૃષ્ણ ( લીલાના ) ગીત : : ( ગોપી ભાવનું ગીત )
સજનવા મોરે શ્યામ છીપો ના : સુન્દરમ્ : સજનવા મોરે શ્યામ છીપો ના : સુન્દરમ્ : અસિતા લિમયે : સચિનભાઈ : ગોપવંદના સંગીત સભા : : યુ ટ્યુબ રિલીઝ ૩૧ / ૫ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/_DxQSh21Jek?si=0Eu1eColWs-q1x-g સજનવા મોરે શ્યામ છીપો ના : સુન્દરમ્ : અર્થContinue reading “સજનવા મોરે શ્યામ છીપો ના : સુન્દરમ્ : અસિતા લિમયે : સચિનભાઈ : ગોપવંદના : : કૃષ્ણ ( લીલાના ) ગીત : : ( ગોપી ભાવનું ગીત ) “
ઝુક આયી બદરિયા બરસ રહી : સુન્દરમ્ : અસિતા લિમયે : સચિન : ગોપવંદના : : વિરહ ગીત : વર્ષા ગીત : :
ઝુક આયી બદરિયા બરસ રહી : સુન્દરમ્ : અસિતા લિમયે : સચિનભાઈ : : ગોપવંદના સંગીત સભા : : યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૫ / ૨૦૨૪ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/CwCRB4JXkZ4?si=yfPXxNH6ixv1jiuL ઝુક આયી બદરિયા બરસ રહી : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયાContinue reading “ઝુક આયી બદરિયા બરસ રહી : સુન્દરમ્ : અસિતા લિમયે : સચિન : ગોપવંદના : : વિરહ ગીત : વર્ષા ગીત : :”
રિમઝિમ બાદલ બરસે : મન ગુંજે ઝંકાર : પરદેશી પિયા પધારે – નો અણસાર : સુન્દરમ્ : નીના મહેતા ( Live ) : ક્ષેમુ દિવેટીયા : તપોવન : ( ૧ ) : : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૨ ) : વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : વર્ષા ગીત ( રાગ મિયાં મલ્હાર ) : શ્રાવણ માધુરી : ( ૩ ) : : વર્ષા ગીત : સખી સૈયર નાં ગીત : :
https://youtu.be/ccB8FD-Sa7g?si=SaXJvRJsCZq2Q0_3 રિમઝિમ બરસે બાદલ બરસેhttps://youtu.be/UyyJGSxC02o?si=P8-9BOKFmVBgqOTQ સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા: : (HMV ૯/૧/૧૯૭૭ રિલીઝ ) રિમઝિમ બરસે બાદલ બરસેમ્હારું મન ગુંજે ઝંકાર…સાવનની સખી સાંજ સુહાગીકરતાં મોર પુકાર ગગનગોખથી મદભર નેણાંવીજ કરે ચમકાર..અંજન આંજુ પહેરું પટોળાંસોળ સજું શણગાર મોરે પિયા પરદેશ બસેઆ સાવન આવણહારહું મંદિરના દીપ સજાવુંગૂંથું ફૂલની માળકઈ દીશથી મ્હારોContinue reading “રિમઝિમ બાદલ બરસે : મન ગુંજે ઝંકાર : પરદેશી પિયા પધારે – નો અણસાર : સુન્દરમ્ : નીના મહેતા ( Live ) : ક્ષેમુ દિવેટીયા : તપોવન : ( ૧ ) : : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૨ ) : વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : વર્ષા ગીત ( રાગ મિયાં મલ્હાર ) : શ્રાવણ માધુરી : ( ૩ ) : : વર્ષા ગીત : સખી સૈયર નાં ગીત : :”
અંતર કાં અકળાયું .. ભીતર વાદળ શ્યામ છવાયું ! : સુન્દરમ્ : ભીતર ભર્યા અંધારે પ્રકાશાનંદની શોધનું ગીત : : ઊર્મી ગીત : :
અંતર કાં અકળાયું અંતર કાં અકળાયું : સુન્દરમ્ : : સ્વર : ક્ષેમુ દિવેટીયા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : LIVE Recording : : કાર્યક્રમ : તપોવન સંગીત સભા : ઉદઘોષક : સુરેશ દલાલ : : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૨ / ૨૦૨૪ : : અહીં નીચેContinue reading “અંતર કાં અકળાયું .. ભીતર વાદળ શ્યામ છવાયું ! : સુન્દરમ્ : ભીતર ભર્યા અંધારે પ્રકાશાનંદની શોધનું ગીત : : ઊર્મી ગીત : :”
કણ રે આપો : મારા રાજ ! : સુન્દરમ્ : આછી આશ થી રાજી : તૃપ્તિ ભાવ નું ગીત : ( ૧ ) : સ્તુતિ ગીત : : મીઠડી નજરો વાગી : ભાસ્કર વોરા : મહંમદ રફી : દિલીપ ધોળકિયા ફિલ્મ સત્યવાન સાવિત્રી ( ૧૯૬૩ ) : પ્રેમ ગીત : ( ૨ ) : : ઊર્મિ ગીત : :
કણ રે આપો : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : કણ રે આપો : સુન્દરમ્ નું ૧૩ સપ્ટેમ્બર, ૧૯૬૧ માં ચૂંટેલી કવિતા માં સામેલ , ‘આછી આશ થી રાજી’ રહેલ ‘તૃપ્તિભાવ’ નું , ઉચ્ચ સ્તરીય ‘પ્રસન્નપ્રજ્ઞ મન’ ના ભાવનાત્મક સંતુલન થી, વ્યક્તિગત રીતે જરુરી લાગેલ જીવતરાં પૂરી પાડવાનીContinue reading “કણ રે આપો : મારા રાજ ! : સુન્દરમ્ : આછી આશ થી રાજી : તૃપ્તિ ભાવ નું ગીત : ( ૧ ) : સ્તુતિ ગીત : : મીઠડી નજરો વાગી : ભાસ્કર વોરા : મહંમદ રફી : દિલીપ ધોળકિયા ફિલ્મ સત્યવાન સાવિત્રી ( ૧૯૬૩ ) : પ્રેમ ગીત : ( ૨ ) : : ઊર્મિ ગીત : :”
એક અચંબો : દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો : સુન્દરમ્ : કૃષ્ણમય અચરજ થી તલ્લીનતા સુધીનું ગીત : : કૃષ્ણગીત : : હરિ ગીત : :
એક અચંબો : સુન્દરમ્ : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : આલ્બમ શબ્દ નો સ્વરાભિષેક ભાગ ૪ : : યુ ટ્યુબ રિલીઝ કૃષ્ણ જન્માષ્ટમી ૧૨ / ૮ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/FzDJ6o-rG3g?si=nbpiXUJYuNG7OuNN એક અચંબો : સુન્દરમ્Continue reading “એક અચંબો : દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો : સુન્દરમ્ : કૃષ્ણમય અચરજ થી તલ્લીનતા સુધીનું ગીત : : કૃષ્ણગીત : : હરિ ગીત : :”