તુજ પગલી ઢૂઢંતા પ્રભુજી ભમું ભમું હું ગલી ગલી . જગતનગરની ગલી ગલી , જગતનગરની ગલી ગલી . ગગન ભુવન ની શેરી શેરીએ , ગગન ભુવન ની શેરી શેરીએ ; તેજ તિમિર ની દેરી દેરીએ , તેજ તિમિર ની દેરી દેરીએ રખડું ભટકું ગલી ગલી , રખડું ભટકું ગલી ગલી . જગતનગરની ગલી ગલી ,Continue reading “તુજ પગલી ઢૂઢંતા , પ્રભુજી : સુંદરમ્ : પ્રભુ દર્શન ની શોધનું ગીત : : હરિ ગીત : :”
Category Archives: Conversation Poems
પ્રશ્ર્ન : ઉમાશંકર જોશી : માનવીય પ્રેમ ભાવ ચાહના નું સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :
પ્રશ્ન પ્રશ્ન : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : દરેક મનુષ્ય ની જેમ કવિ ને પણ ઉત્કટ લાગણી રહેતી થયાં કરે છે કે પોતાને પણ કોઈક ચાહે ; જેને જાણવા માટે કવિ જગતના તત્વોને પ્રશ્ન કરે છે કે, “છે કો મારુ અખિલ જગ માં ? “ તમામ ‘પ્રકૃતિ તત્વો’Continue reading “પ્રશ્ર્ન : ઉમાશંકર જોશી : માનવીય પ્રેમ ભાવ ચાહના નું સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :”
કુંજ કુંજ તું ગુંજે ભમરા : ઉમાશંકર જોશી : ગાયક વૃંદ ( ડગલો / કેલિફોર્નિયા ) : શશીકાંત વ્યાસ : :
કુંજ કુંજ તું ગુંજે ભમરા – ઉમાશંકર જોશી કુંજ કુંજ તું ગુંજે ભમરાકાં આટલું તને ના સૂઝેકુંજ કુંજ તું ગુંજે કાં પંકજ પુષ્પની પાંખરેતું જીવન તારું ખાખ કરેરસ તરસ્યા રસનાં ગાન કરેતું પ્રાણ દઈ પ્રીત પાન કરે તૂં પ્રીત ગીત લલકારેફરી કુંજ કુંજની ડાળેતું પ્રણય વેદી પર પ્રાણ દેતું પ્રાણ સમરામ જાણે કાં આટલું તુંContinue reading “કુંજ કુંજ તું ગુંજે ભમરા : ઉમાશંકર જોશી : ગાયક વૃંદ ( ડગલો / કેલિફોર્નિયા ) : શશીકાંત વ્યાસ : :”
Tintern Abbey , A Tour On July 13 , 1798 : : William Wordsworth : : Conversation Poem : : July Poems : : Months Poems : :
Lines Composed a Few Miles above Tintern Abbey, On Revisiting the Banks of the Wye during a Tour. July 13, 1798BY WILLIAM WORDSWORTHFive years have past; five summers, with the length 11Of five long winters! and again I hearThese waters, rolling from their mountain-springsWith a soft inland murmur.—Once again 4Do I behold these steep andContinue reading “Tintern Abbey , A Tour On July 13 , 1798 : : William Wordsworth : : Conversation Poem : : July Poems : : Months Poems : :”