ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ (૨) ચાલીએ (૪) . ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ (૨) . 🌝 🌝 લહરી ઢળકી જતી , વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી (૨) . સ્વૈર પથ એહનો ઝાલીએ (૨) . ચાલીએ (૪) . ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ . ચાલીએ . ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ .Continue reading “ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ ! ઉમાશંકર જોશી : અજીત શેઠ & નિરૂપમા શેઠ : અજીત શેઠ : ( ૧ ) : : ચૈત્ર ની રાત્રિઓ માં : ઉમાશંકર જોશી : :”