છેલ્લું દર્શન : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ : સોનેટ : :

છેલ્લું દર્શન : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ નું આ સોનેટ , એ : ” જીવનસંગિની ની ચિરવિદાય ના વિષાદ નું પરમ કારુણિક ક્ષણ ચિત્ર ” છે. અશ્રુધારા ને અટકાવી “છેલ્લું દર્શન” કરવાની કલ્યાણકારી ઈચ્છા પરિપૂર્ણ થાય એમ છે અને ત્યારે “ધમાલ ન કરો” : એવાં સ્તબ્ધ કરતા વેણ હેરતમંદ કરે . આવી આજ્ઞા !!! સોનેટContinue reading “છેલ્લું દર્શન : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ : સોનેટ : :”

‘ગયાં વર્ષો -‘ અને ‘રહ્યાં વર્ષો તેમાં-‘ : ઉમાશંકર જોશી : સંગી સોનેટ : : અમર ભટ્ટ : :

હરીન્દ્ર દવેએ , ઉમાશંકર જોશી ના કાવ્ય સોનેટ : “ગયાં વર્ષો-” ને અવની નું અમૃત કહ્યું હતું . ચંદ્રકાન્ત ટોપીવાળા ના અભિપ્રાય પ્રમાણે : ” આ બંને સંગી સોનેટો : Companion Sonets : અમૃત તૃષા હોય , સૌંદર્ય તૃષા મનુજ તૃષા અને અમૃત તૃષા જેવા એના એ જ પુનરાવર્તિત અને સ્થિર થઈ ગયેલા વિચારોને સ્પર્શેContinue reading “‘ગયાં વર્ષો -‘ અને ‘રહ્યાં વર્ષો તેમાં-‘ : ઉમાશંકર જોશી : સંગી સોનેટ : : અમર ભટ્ટ : :”

Design a site like this with WordPress.com
Get started