અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૨ દિવસ બાકી : : પ્રકૃતિ કાવ્ય ગીત : :

હે આકાશ તું અજવાળા નું ઘર: વૃંદ ગાન : અવિનાશ વ્યાસ: સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : અજવાળા નું ગીત, અવિનાશ વ્યાસ, આકાશ નું ગીત, સૂરજ નું ગીતhttps://youtu.be/utd6GQ6IFa0 હે આકાશ તું અજવાળા નું ઘર . હે આકાશ તું અજવાળા નું ઘર (૨)પહેલું અજવાળું પરમેશ્વર નું .બીજું અજવાળું સૂરજ નું .ત્રીજુંContinue reading “અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૨ દિવસ બાકી : : પ્રકૃતિ કાવ્ય ગીત : :”

વરસું તો હું ભાદરવો : ભગવતીકુમાર શર્મા : નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVII ) : :

https://drive.google.com/file/d/1ygdGA3emiXJovT5znLJytpR7SglO7-1o/view?usp=drivesdk 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️      વરસું તો હું  ભાદરવો  ને  સળગું  તો વૈશાખ;મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો  વાદળ કાળા,  વિખરાઉં  તો વ્હાલભિંજાઉં તો  શ્રાવણ  છલબલ, કોરું  તો દુષ્કાળ બીડાઉં  તો  સ્વપ્ન  સલુણું, ઊઘડું તો હું આશમારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. વરસું તો હું ભાદરવો…                  ફોરું તો  હુંContinue reading “વરસું તો હું ભાદરવો : ભગવતીકુમાર શર્મા : નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVII ) : :”

શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર :  ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી  : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી  દેસાઈ દવે : સ્વર  વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :

https://youtu.be/xoxfbKdjFmI ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે. બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે. એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે. રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.          —Continue reading “શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર :  ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી  : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી  દેસાઈ દવે : સ્વર  વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :”

Design a site like this with WordPress.com
Get started