https://youtu.be/bczpdIUDRJ8 ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબએની વેદનાની વાતોનું શું?કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓઉંઘ છતાં જાગવાનું શું? સુવાસે પડઘાતું આખું આકાશછતાં ખાલીપો ખખડે ચોપાસ.ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?કોણ વિણે છે એકલી સુવાસ?વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમવાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ…… ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,ને આપે ને સુંઘે તો સારું.ધારો કે એક’દીનીContinue reading “ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ : ભાગ્યેશ જહા : સોલિ કાપડિયા : ( ૧ ) : : સુગંધ ક્યાંથી આવે એની જાણ મને ના થાય : ચિનુ મોદી : પૌરવી દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : ( ૨ ) : : ફુલો ના ગીત : :”