માડી તારા નવ નવ ખંડે થાણાં : ભાસ્કર વોરા : ગાર્ગી વોરા અને પ્રહર વોરા : ગૌરાંગ વ્યાસ : : નવરાત્રી : નવમું નોરતું : N ( ૯ ) : :

https://docs.google.com/uc?export=download&id=13G3uiSZhHDmLExFtSqoeVvVguTzp_gOs માડી તારા નવ નવ ખંડે થાણાં માડી તારાં નવનવ ખંડે થાણાંકે ખંડ ખંડ અભરે ભર્યા રે લોલ,માડી તારી જ્યોતે ઝળકયાં વાણાંકે વાણલાં મંગળ કર્યા રે લોલ– સૂરજના સાત સાત રંગોથી રંગેલીચૂંદડી તે ઓઢી નિરાળી,ચંદરની ચૌદ ચૌદ ભવનો ઉજાળતીટીલડી તેં ચોડી રૂપાળી,માડી તારાં નીલમ નમણાં નેણાંકે નેણલે અમી ઝર્યા રે લોલ ઘૂઘવતા દરિયાના સૂર સમીContinue reading “માડી તારા નવ નવ ખંડે થાણાં : ભાસ્કર વોરા : ગાર્ગી વોરા અને પ્રહર વોરા : ગૌરાંગ વ્યાસ : : નવરાત્રી : નવમું નોરતું : N ( ૯ ) : :”

સારું આકાશ એક હિંડોળા ની / ને ખાટ : અવિનાશ વ્યાસ : પ્રહર વોરા અને ગાયક વૃંદ : (૧) : : વૈશાખી દેસાઈ દવે અને ગાયક વૃંદ : (૨) : આલ્બમ : સ્વર વંદના (Times Music) :  અવિનાશ વ્યાસ : : આખું આકાશ હિંડોળાની ખાટ જેમાં ઝૂલે મારી જગદંબા માત : અવિનાશ વ્યાસ : રવિન નાયક અને રેખા રાવલ અને ગાયક વૃંદ : ( ૩ ) : : નવરાત્રી સાતમું નોરતું : : N ( ૭ ) : :

https://drive.google.com/file/d/1atOFYmNRI_riIaBY1U1IvISv-Fqc2KrA/view?usp=drivesdk   સારું આકાશ એક હીંડોળાને ખાટ https://youtu.be/tMoHjLAl1Zs?si=zjKRMIov9yZn1082  અહીં ક્લિક કરીને સાંભળીએ સ્વર : પ્રહર વોરા : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : : : સારું આકાશ એક હીંડોળા ની/ને ખાટ,એમાં ઝૂલે મારી જગદંબા માત,હીંડોળા ની/ને ખાટ.દસે દિશાએ એનો હીંચકો રે ઝૂલતો,એનું રૂપ છે અનુપ તો વિરાટહીંડોળા ની/ ને ખાટ ચાંદા ને સૂરજના કડલે ટીંગાડ્યોકિરણોનીContinue reading “સારું આકાશ એક હિંડોળા ની / ને ખાટ : અવિનાશ વ્યાસ : પ્રહર વોરા અને ગાયક વૃંદ : (૧) : : વૈશાખી દેસાઈ દવે અને ગાયક વૃંદ : (૨) : આલ્બમ : સ્વર વંદના (Times Music) :  અવિનાશ વ્યાસ : : આખું આકાશ હિંડોળાની ખાટ જેમાં ઝૂલે મારી જગદંબા માત : અવિનાશ વ્યાસ : રવિન નાયક અને રેખા રાવલ અને ગાયક વૃંદ : ( ૩ ) : : નવરાત્રી સાતમું નોરતું : : N ( ૭ ) : :”

આવી રે આવી કોઈ અજબ સુવાસ : હાર્દિક વોરા : ગાર્ગી વોરા , અનુપા પોટા અને હાર્દિક વોરા : હર્ષ પોત્તર : ( ૧ ) : : માંડવડી : ઝગમગ ઝગમગ દીવડાં નો દરબાર : વેણીભાઈ પુરોહિત : ડો. ધ્વનિ વચ્છરાજાણી : સુરેશભાઈ  વરસુર : ( ૨ ) : : નવરાત્રી પાંચમું નોરતું : N ( ૫ ) : :

  આવી રે આવી કોઈ અજબ સુવાસ મને આવી રે આવી કોઈ અજબ સુવાસ મનેનવરાત્રિ આવ્યાની જાણ થઈ…ભીતરને ભેદીને ગઈ આરપાર એ તોઅંબાની ભક્તિનું બાણ થઈ… આવી રે આવી કોઈ..આવી રે આવી કોઈ.. તડ તડ તડ તડ તાલી પડેને કાંઈ,ગુંજે ગગન ઘનઘોર,અંબાની આરતીનો નાદ ભળેને કાંઈ,ઘંટારવ થાય ચહુઓર,તાળીઓના તાલ અને ઘંટારવ નાદમાં,જોગણીઓ ઘૂમે અજાણ થઈ…Continue reading “આવી રે આવી કોઈ અજબ સુવાસ : હાર્દિક વોરા : ગાર્ગી વોરા , અનુપા પોટા અને હાર્દિક વોરા : હર્ષ પોત્તર : ( ૧ ) : : માંડવડી : ઝગમગ ઝગમગ દીવડાં નો દરબાર : વેણીભાઈ પુરોહિત : ડો. ધ્વનિ વચ્છરાજાણી : સુરેશભાઈ  વરસુર : ( ૨ ) : : નવરાત્રી પાંચમું નોરતું : N ( ૫ ) : :”

તારી આરતી ના લઈએ ઓવારણાં : સંજુ વાળા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ :  AIR  Rajkot : ( 1 ) : : પિયુષ  દવે : ભરત પટેલ : ( ૨ ) : : પ્રાર્થના  : સ્તુતિ ગીત : નવરાત્રી : ચોથું નોરતું : N ( ૪ ) : :

તારી આરતીના લઈએ ઓવારણાં તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….આંગણમાં રમવા ઊતરો રેઅમે ખોલ્યાં છે હૈયાનાં બારણાં રે મા…..આંગણમાં રમવા ઊતરો રે તારી ધોળી ધજાનાં હેત નીતર્યાં રે માઆંગણમાં રમવા ઊતરો રેએવાં ચાંચર જઈને ચોક ચીતર્યાં રે મા….આંગણમાં રમવા ઊતરો રે દીપમાળાના દીપ મારી આંખડી રે મા …..આંગણમાં રમવા ઊતરો રેમારી ચામડી ચીરીને કરું ચાખડીContinue reading “તારી આરતી ના લઈએ ઓવારણાં : સંજુ વાળા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ :  AIR  Rajkot : ( 1 ) : : પિયુષ  દવે : ભરત પટેલ : ( ૨ ) : : પ્રાર્થના  : સ્તુતિ ગીત : નવરાત્રી : ચોથું નોરતું : N ( ૪ ) : :”

માડી , તારી સામે કેમ કરીને મીટ માંડું : અવિનાશ વ્યાસ : ડો. સાવનિ શાહ દિવેટિયા : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : : રાત આખી : ઝરમર નાં ઝાંઝર વાગે  : નવરાત્રી એ માડી  અંબે ના આગમન નું ગરબા ગીત : હરીન્દ્ર દવે : હેમા દેસાઈ : આસિત દેસાઈ  : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરોત્સવ LIVE : ( ૩ ) :  હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૪ ) : : જય ત્રિભુવનેશ્વરી મહાકવિ નાનાલાલ : વિભા દેસાઈ અને શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : પ્રાર્થના : ( ૫ ) : : નોરતાં ના ગરબા / સ્તુતિ ગીત :  નવરાત્રી  : તૃતીય નોરતું : : N ( ૩ ) : :

https://youtu.be/pxXCVtvtPrk  માડી , તારી સામે કેમ કરી મીટ માંડું : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒                          માડી , તારી સામે કેમ કરી મીટ માંડું !? માડી , તારી સામે કેમ કરી મીટ માંડું !? અમથું આ , આકાશ ; અમથું આ આકાશ , જો ને , આવે આડું ! માડી , માડી તારી સામે કેમ કરી મીટ માંડું !?Continue reading “માડી , તારી સામે કેમ કરીને મીટ માંડું : અવિનાશ વ્યાસ : ડો. સાવનિ શાહ દિવેટિયા : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : : રાત આખી : ઝરમર નાં ઝાંઝર વાગે  : નવરાત્રી એ માડી  અંબે ના આગમન નું ગરબા ગીત : હરીન્દ્ર દવે : હેમા દેસાઈ : આસિત દેસાઈ  : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરોત્સવ LIVE : ( ૩ ) :  હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૪ ) : : જય ત્રિભુવનેશ્વરી મહાકવિ નાનાલાલ : વિભા દેસાઈ અને શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : પ્રાર્થના : ( ૫ ) : : નોરતાં ના ગરબા / સ્તુતિ ગીત :  નવરાત્રી  : તૃતીય નોરતું : : N ( ૩ ) : :”

તું મ હી માં , તું મ હી માં…નમન નમન નારાયણી : સ્તુતિ (૧) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : ગરબાં કોરાવી રાખ્યાં…ગરબાં રમવા આવો ને : (૨) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : નવરાત્રી : પ્રથમ દિવસ : N ( 1 ) : :

https://youtu.be/yyqjz8ZVgNM તું મ હી માં તું મ હી માં…નમન નમન નારાયણી , અંબા : : : : : : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 તું મ હી માં , તું હી માં ; તું હી માં , તું મ હી માં (કોરસ) અંબા , નમન નમન નારાયણી , અંબા ; નમન નમન નારાયણી . તું હી માંContinue reading “તું મ હી માં , તું મ હી માં…નમન નમન નારાયણી : સ્તુતિ (૧) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : ગરબાં કોરાવી રાખ્યાં…ગરબાં રમવા આવો ને : (૨) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : નવરાત્રી : પ્રથમ દિવસ : N ( 1 ) : :”

Design a site like this with WordPress.com
Get started