https://youtu.be/2eI5PsWNOl4 અમે બરફના પંખી રે અમે બરફના પંખી રે ભાઈ,ટહુકે ટહુકે પીગળ્યાં લૂ માં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલેઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલેખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએનભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએરાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં અમેContinue reading “અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં : પંખી કાવ્ય ગીત : અનિલ જોશી : અમર ભટ્ટ : ( 1 ) : : શ્યામલ મહેતા : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત ભટ્ટ : ( 2 ) : : શૌનક પંડ્યા અને જીગીષા ખેરડિયા : શૌનક પંડ્યા : ( 3 ) : : શ્યામલ અને સૌમિલ મુનશી : હરિશ્ચંદ્ર જોશી : ( 4 ) : : શતદલ પદ્મ માં પોઢેલો : ન્હાનાલાલ કવિ : અમર ભટ્ટ : વાયરા ના ગીત : ( 5 ) : : કમળ ફૂલ ના ગીત : :”
Tag Archives: ઉનાળો
ગુલમહોર મ્હોર્યા એટલે : ( ૧ ) : રમેશ પારેખ : હેતલબેન અને વિજય ભટ્ટ : વિજય ભટ્ટ : : નહીં લઈએ ( ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ ) : ( ૨ ) : રમેશ પારેખ : ઋજુ જોશી અને રુષભ કાપડિયા : અમર ભટ્ટ : : ( ૩ ) વાસંતી મિજાજ : ભાનુપ્રસાદ પંડ્યા : : ( ૪ ) ખીલ્યાં ગુલમ્હોર : મેઘબિંદુ : સોલી કાપડીયા અને આરતી મુખર્જી : ભૂમાનંદ બોગમ : : ગુલમ્હોર ના ગીત : : ફૂલ ના ગીતો : :
https://youtu.be/h81MNQMWo0U છાપરા રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે , માર્ગ મદમાતા થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે . (૧) . આંખની તો વાત ના પૂછો કે એને શું થયું ? દ્રશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે . (૨) . વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી , મન ઉઝરડા તા થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે . (૩)Continue reading “ગુલમહોર મ્હોર્યા એટલે : ( ૧ ) : રમેશ પારેખ : હેતલબેન અને વિજય ભટ્ટ : વિજય ભટ્ટ : : નહીં લઈએ ( ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ ) : ( ૨ ) : રમેશ પારેખ : ઋજુ જોશી અને રુષભ કાપડિયા : અમર ભટ્ટ : : ( ૩ ) વાસંતી મિજાજ : ભાનુપ્રસાદ પંડ્યા : : ( ૪ ) ખીલ્યાં ગુલમ્હોર : મેઘબિંદુ : સોલી કાપડીયા અને આરતી મુખર્જી : ભૂમાનંદ બોગમ : : ગુલમ્હોર ના ગીત : : ફૂલ ના ગીતો : :”
ભર બપોરે : ઉમાશંકર જોશી : હિમાલી વ્યાસ નાયક : અમર ભટ્ટ :
લૂ , જરી તું ધીરે ધીરે વા , કે મારો મોગરો વિલાય ! લૂ , જરી તું ધીરે ધીરે વા , કે મારો મોગરો વિલાય ! કોકિલા , તું ધીમે ધીમે ગા , કે મારો જીયરો દુભાય ! લૂ , જરી તું ધીરે ધીરે વા , કે મારો મોગરો વિલાય ! પાંખો થંભાવી ઊભું સ્થિરContinue reading “ભર બપોરે : ઉમાશંકર જોશી : હિમાલી વ્યાસ નાયક : અમર ભટ્ટ :”
તું નહિ તો શું ? નિધિ ધોળકિયા : સંજુ વાળા : નિધી ધોળકિયા : ( 1 ) & ( 2 ) ડો . ભરત પટેલ : : ઉન્નતિ ઠાકરિયા : Slow Version ( 3 ) : : પ્રેમ વિરહ નું ગીત : :
તું નહિ તો શું ? (X ૪) હો તું નહિ તો શું ? એવાં સવાલ સાંજ પડતાં સુધી માં તો (૨) થઈ જાતાં વૈશાખી લૂ . હો તું નહિ તો શું ? (૨) . માથા પર સડસડતા તોર ભર્યા રઘવાટે નીકળું હું છાંયડાની શોધમાં (X ૨) . પાનીમાં ખૂપેલી રસ્તાની કાંકરીઓ (૨) કહેતી કે જીવતરContinue reading “તું નહિ તો શું ? નિધિ ધોળકિયા : સંજુ વાળા : નિધી ધોળકિયા : ( 1 ) & ( 2 ) ડો . ભરત પટેલ : : ઉન્નતિ ઠાકરિયા : Slow Version ( 3 ) : : પ્રેમ વિરહ નું ગીત : :”
INDIAN SUMMER : ROY ORBISON , BARRY GIBB & GATLIN BROTHERS : BARRY GIBB & LARRY GATLIN :
INDIAN SUMMER : Indian summer 🌞 You were a lady . I was a boy running wild . The way that you used everything that God gave you . I gave you my heart like a child . One moment you took me to heaven . Took me back to earth and then before IContinue reading “INDIAN SUMMER : ROY ORBISON , BARRY GIBB & GATLIN BROTHERS : BARRY GIBB & LARRY GATLIN :”