કોઈ જોડે કોઈ તોડે : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૧ ) : : પાયલ વખારિયા : જલસો ટીમ રિલીઝ : ( ૨ ) : :

કોઈ જોડે કોઈ તોડે કોઈ જોડે કોઈ તોડેપ્રીતડી કોઈ જોડે કોઈ તોડેકોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…કોઈ જોડે કોઈ તોડેપ્રીતડી કોઈContinue reading “કોઈ જોડે કોઈ તોડે : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૧ ) : : પાયલ વખારિયા : જલસો ટીમ રિલીઝ : ( ૨ ) : :”

Design a site like this with WordPress.com
Get started