શિકારી ને : : કલાપી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : ૧૨૩ વર્ષ પહેલાં તા. ૨૯.૧.૧૮૯૮ ના રોજ કવિ શ્રી ‘કલાપી’ એ લખ્યું ” શિકારી ને ” કાવ્ય Teddy Day ના ૧૦ મી ફેબ્રુઆરી ના વેલેન્ટાઇન રોમાંસ વિક ના ચોથા દિવસે કેમ કરીને યાદી રૂપે અહીં ઉતારી તેના વિશે અર્થContinue reading “Teddy Day (4 ) : શિકારી ને : રહેવા દે રહેવા દે આ સંસાર , યુવાન તું : કલાપી : પ્રેમ ગીત : Love Song : Valentine’s / Romance Week : : February (10) : :”
Tag Archives: કલાપી
ગ્રામ્યમાતા : કલાપી : : હેમંત ઋતુ નું ગીત : :
https://drive.google.com/file/d/1os56ip2jP_Id-s9FgvPaB1AdS9n4_1jw/view?usp=drivesdk ગ્રામ્ય માતા (શાર્દૂલવિક્રીડિત)ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં ! (માલિની)મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવેContinue reading “ગ્રામ્યમાતા : કલાપી : : હેમંત ઋતુ નું ગીત : :”