વસંતવિજય“નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સવાર છે!આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.” હજારો વર્ષો એ વચન નીકળ્યાને વહી ગયાં,ખરે! વક્તા શ્રોતા નથી તદપિ એ વિસ્મૃત થયાં;સહુ માદ્રી પાંડુ તરત જ પિછાને ઊચરતાં,વટી જોકે વેળા નિરવધિ શતશૃંગ ફરતાં. ગિરિના પ્રાંતમાં કોઈ બાંધી પર્ણકુટી દ્વય,બંને રાજ્ઞી તથા રાજા કરતાં કાલ ત્યાં ક્ષય.Continue reading “વસંત વિજય : કાન્ત : : વસંત ના ગીત : :”
Tag Archives: કાન્ત
વસંત પ્રાર્થના : કાન્ત : : વસંત ના ગીત : :
વસંત પ્રાર્થનાવસંત વનદેવતા! શુભ, સદેવ સત્યંવદા,કરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા;અને વનવને, અનેક ગિરિને તટે, સાગરે,ભરે અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો! વિભૂતિ વિભુની પ્રસન્ન તવ નેત્રમાં દીપતી,તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી;સખી સકલ જીવની! સદય દેવિ! સાષ્ટાંગથીનમી ચરણમાં અમે યુગલ યાચીએ આટલું :— વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :વિશુદ્ધContinue reading “વસંત પ્રાર્થના : કાન્ત : : વસંત ના ગીત : :”