બીજા તે રંગ બધા મનના તરંગ : : : : : : : : : : બીજા તે રંગ બધા મનના તરંગતારી ઓઢણીનો રંગ એ જ સાચો હોય લીલો જાંબુડી કે કેસરી ગુલાબીમારે તો મન એ જ પાકો મેઘધનુષના રંગો રળિયામણારૂડી પતંગિયાની પાંખો ઉષા અલબેલી ને સંધ્યા મનોહરતારલાની થાય લાખ વાતો મારે તો મને એContinue reading “બીજા તે રંગ .. . તારી ઓઢણી નો રંગ એ જ સાચો : સૈફ પાલનપુરી : અનંત વ્યાસ : ( ૧ ) : : બ્રિજલ યાદવ અને ગાયક વૃંદ : અનંત વ્યાસ : માતંગી ઓઝા : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : ( ૭ ) : :”
Tag Archives: ગઝલ
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી : રાજેન્દ્ર શુક્લ : અમર ભટ્ટ : ( ૧ ) : : હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ : સંગીત દિલીપ આચાર્ય : અમર ભટ્ટ : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૧ લો દિવસ : :
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,. અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, https://youtu.be/KDoBZst54vQ?si=ibG7gkrgM9lQS-Nm સ્વર , સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : ગુજરાતી ગીત સંગીત યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૩ / ૨૦૧૫ અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી! ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી! ઊડેContinue reading “અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી : રાજેન્દ્ર શુક્લ : અમર ભટ્ટ : ( ૧ ) : : હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ : સંગીત દિલીપ આચાર્ય : અમર ભટ્ટ : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૧ લો દિવસ : :”
તમે એ ડાળ છો જેના ઉપર પહેલું સુમન લાગે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : : વસંત ના ગીત : :
https://youtu.be/PO_o0ppN0zU તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે. કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે. દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે ! ઊભો છું લઈને હૈયા-પાત્ર,Continue reading “તમે એ ડાળ છો જેના ઉપર પહેલું સુમન લાગે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : : વસંત ના ગીત : :”
Propose Day (2) : રૂપ કૈફી હતું : ( ગઝલ ) : શોભિત દેસાઈ : પંકજ ઉધાસ : પ્રેમ ગીત : Love Song : ( ૧ ) : : કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું : ( ગઝલ ) : જગદીશ જોશી : આસિત દેસાઈ : પ્રેમ ગીત : ( ૨ ) : : Valentine’s /Romance Week : : February (8) : :
https://drive.google.com/file/d/15QUhpVqqYD6HWk3ydDYlnmLUioTgPpCc/view?usp=drivesdk રૂપ કૈફી હતું : પ્રેમ ગીત : Propose Day : : ગઝલ : શોભિત દેસાઈ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later to enjoy the appreciation of the Song : : : : ફેબ્રુઆરી ૨૦ , ૨૦૨૨ : : પૂણે ઈન્ડિયા : : : : :Continue reading “Propose Day (2) : રૂપ કૈફી હતું : ( ગઝલ ) : શોભિત દેસાઈ : પંકજ ઉધાસ : પ્રેમ ગીત : Love Song : ( ૧ ) : : કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું : ( ગઝલ ) : જગદીશ જોશી : આસિત દેસાઈ : પ્રેમ ગીત : ( ૨ ) : : Valentine’s /Romance Week : : February (8) : :”
બેચેન છે વસંત ને લાચાર પાનખર : ગઝલ : હરીન્દ્ર દવે : : પાનખર ના કાવ્ય/ગીત : :
બેચેન છે વસંત ને લાચાર પાનખર, ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો. બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ, વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો. આગળ હતી વસંતની માદક હવા, છતાં, હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો. આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ, લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો. -હરીન્દ્ર દવે. : : : : અર્થContinue reading “બેચેન છે વસંત ને લાચાર પાનખર : ગઝલ : હરીન્દ્ર દવે : : પાનખર ના કાવ્ય/ગીત : :”
પાનખરની શુષ્કતા પથરાય આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :
પાનખરની શુષ્ક્તાગઝલ : : પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસપાંપણે તારું સ્મરણ. છલકાય આસપાસ સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજીત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ છાલકો પગરવ તણી વાગે છે ક્યારનીધારણા રેતી બની પથરાય આસપાસ દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવેને પછી ચેહેરા બધા તરડાય આસપાસ પાનખરની શુષ્ક્તા પથરાય.ય આસપાસપાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ – વિહાર મજમુદારContinue reading “પાનખરની શુષ્કતા પથરાય આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :”
વોહ હમસફર થા મગર , ઉસસે હમનવાઈ ન થી : “નસીર” તુરાબી : આબિદા પરવિન : (1) : Qurat-ul-Ain Baloch (QB) : Nisar Bazmi : (2) : Fall Of Dhaka બાંગ્લાદેશ નિર્માણ : : Theme Songs : :
https://youtu.be/RfDEtYP8WhY वो हम-सफ़र था मगर उस से हम-नवाई न थी कि धूप छाँव का आलम रहा जुदाई न थी न अपना रंज न औरों का दुख न तेरा मलाल शब-ए-फ़िराक़ कभी हम ने यूँ गँवाई न थी मोहब्बतों का सफ़र इस तरह भी गुज़रा था शिकस्ता-दिल थे मुसाफ़िर शिकस्ता-पाई न थी अदावतें थीं, तग़ाफ़ुल था,Continue reading “વોહ હમસફર થા મગર , ઉસસે હમનવાઈ ન થી : “નસીર” તુરાબી : આબિદા પરવિન : (1) : Qurat-ul-Ain Baloch (QB) : Nisar Bazmi : (2) : Fall Of Dhaka બાંગ્લાદેશ નિર્માણ : : Theme Songs : :”
ગુલમહોર મ્હોર્યા એટલે : ( ૧ ) : રમેશ પારેખ : હેતલબેન અને વિજય ભટ્ટ : વિજય ભટ્ટ : : નહીં લઈએ ( ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ ) : ( ૨ ) : રમેશ પારેખ : ઋજુ જોશી અને રુષભ કાપડિયા : અમર ભટ્ટ : : ( ૩ ) વાસંતી મિજાજ : ભાનુપ્રસાદ પંડ્યા : : ( ૪ ) ખીલ્યાં ગુલમ્હોર : મેઘબિંદુ : સોલી કાપડીયા અને આરતી મુખર્જી : ભૂમાનંદ બોગમ : : ગુલમ્હોર ના ગીત : : ફૂલ ના ગીતો : :
https://youtu.be/h81MNQMWo0U છાપરા રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે , માર્ગ મદમાતા થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે . (૧) . આંખની તો વાત ના પૂછો કે એને શું થયું ? દ્રશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે . (૨) . વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી , મન ઉઝરડા તા થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે . (૩)Continue reading “ગુલમહોર મ્હોર્યા એટલે : ( ૧ ) : રમેશ પારેખ : હેતલબેન અને વિજય ભટ્ટ : વિજય ભટ્ટ : : નહીં લઈએ ( ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ ) : ( ૨ ) : રમેશ પારેખ : ઋજુ જોશી અને રુષભ કાપડિયા : અમર ભટ્ટ : : ( ૩ ) વાસંતી મિજાજ : ભાનુપ્રસાદ પંડ્યા : : ( ૪ ) ખીલ્યાં ગુલમ્હોર : મેઘબિંદુ : સોલી કાપડીયા અને આરતી મુખર્જી : ભૂમાનંદ બોગમ : : ગુલમ્હોર ના ગીત : : ફૂલ ના ગીતો : :”