આ કોની મનોરમ દ્રષ્ટિથી થી આકાશનું અંતર ભીંજાણું ?ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ. આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?ફાગણ નહિ આ તો શ્રાવણ છે એમાં ય રમી લીધી હોળી ? છંટાઈ ગયા ખુદ વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણુંધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારાત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આContinue reading “શ્રાવણ ના ગીત : : આ કોની મનોરમ દૃષ્ટિ થી આકાશનું અંતર ભીંજાણું : (૧) : ગની દહીંવાલા : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : ઇસુ દેસાઇ : ૧ ( અ ) : : પુરુષોત્તમ ઉપાધ્યાય : ૧ ( બ ) : : ઘેઘૂર થઇ ગયો છે વર્ષા નો શામિયાણો : ( ૨ ) : ભગવતીકુમાર શર્મા : ગાર્ગી વોરા : આલાપ દેસાઈ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :”