https://youtu.be/fL9m5vRUneQ રાત દિવસનો રસ્તો વ્હાલમ રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખુટે કેમ?તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ.. તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;અમે તમારાંContinue reading “રાત દિવસ નો રસ્તો વ્હાલમ…અમે કરીશું પ્રેમ : સુરેશ દલાલ : હિમાલી વ્યાસ નાયક : સ્વરોત્સવ (૨૦૧૯) અમદાવાદ : પુરુષોત્તમ ઉપાધ્યાય : (૧) : : પુરુષોત્તમ ઉપાધ્યાય : (૨) : : પારિજાત ફૂલનું ગીત : :”