ચૈતર ચંપો મ્હોંરિયો ને મ્હોરી આંબા ડાળ , મઘ મઘ મ્હોર્યા મોગરા મેં ગૂંથી ફૂલનમાળ . (૧) જૂઇ ઝળુંબી માંડવે ને બાગે બાગે ફાલ , તું ક્યાં છો વેરી વાલમા ? મને મુકી અંતરિયાળ ! (૨) આ ચૈતર જેવી ચાંદની ને માણ્યા જેવી રાત , ગામતરાં તને શે ગમે ? તું પાછો વળ ગુજરાત .Continue reading “ચૈતર ચંપો મ્હોંરિયો : બાલમુકુંદ દવે : કૌમુદી મુનશી : નિનુ મઝુમદાર : : ચૈતર વૈશાખ નાં ગીત : :”
Tag Archives: ચંપો
રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ : હંસા દવે & પુરુષોત્તમ ઉપાધ્યાય : કૈલાસ પંડિત : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૧ ) : : ઊર્મિશ મહેતા & વૈશાલી મહેતા : ગૌરાંગ વ્યાસ ( ૨ ) : : સાહ્યબો મારો ગુલાબનો છોડ, વે’લી હું તો લવંગ ની : હેમા દેસાઈ & આસિત દેસાઈ : ( ૩ ) : રસ કવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ : આસિત દેસાઈ : ( ૩ ) : :
https://youtu.be/35UigjEgn4w?si=p5s_QzTQV0eMljPi (હોઅ) કયારે પુરા થશે મનનાં કોડ ? કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . હોઅ કયારે પુરા થશે મનનાં કોડ ? કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં , ઘેલો થઈ ખેલે છે ફુલો થી બાગમાં . ઢળતો દેખાય છે સૂરજContinue reading “રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ : હંસા દવે & પુરુષોત્તમ ઉપાધ્યાય : કૈલાસ પંડિત : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૧ ) : : ઊર્મિશ મહેતા & વૈશાલી મહેતા : ગૌરાંગ વ્યાસ ( ૨ ) : : સાહ્યબો મારો ગુલાબનો છોડ, વે’લી હું તો લવંગ ની : હેમા દેસાઈ & આસિત દેસાઈ : ( ૩ ) : રસ કવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ : આસિત દેસાઈ : ( ૩ ) : :”
તમે રે ચંપો ને અમે કેળ : પ્રફુલ્લ દવે & અનુરાધા પૌંડવાલ : કાન્તિ અશોક : મહેશ – નરેશ :
અમે રે ચંપો ને તમે કેળ . અમે રે ચંપો ને તમે કેળ . અેક રે ક્યારા માં દોનોં રોપિયા . આપણ અેક રે ક્યારા માં દોનોં રોપિયા . તમે રે ચંપો ને અમે કેળ . તમે રે ચંપો ને અમે કેળ . એક રે ક્યારામાં દોનોં રોપિયા . આપણ એક રે ક્યારામાં દોનોં રોપિયાContinue reading “તમે રે ચંપો ને અમે કેળ : પ્રફુલ્લ દવે & અનુરાધા પૌંડવાલ : કાન્તિ અશોક : મહેશ – નરેશ :”