રૂડો ફાગણિયો લહેરાય : મીના કપૂર અને અજીત મરચંટ : અજીત મરચંટ : ફિલ્મ કરિયાવર (૧૯૪૮) : ( ૧ )  : : ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ : મેઘબિંદુ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( સંબંધ તો આકાશ ) : ( ૨ ) A : : જુગલબંધી  પુરુષોત્તમ ઉપાધ્યાય અને કૃષાનુ મજમુદાર : નેરેટિવ  લિરીકસ વિડીયો ( ૨ ) B : : રિદ્ધિ આચાર્ય : જલસો LIVE : ( ૨ ) C  : : ફાગણી : : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૭ મો દિવસ : :

https://drive.google.com/file/d/1aPDiCI_jLQpplAJIK5bccz4IezGirc1n/view?usp=drivesdk કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયરૂડો ફાગણીયો લહેરાય ઉમંગ જાગે કાંઈક નવેલાં મનડું ઝોલાં ખાયકે મારું મનડું ઝોલાં ખાય ઋતુ આવી છે ફાગણ કેરી ફૂલે રંગ છંટાયએમાં મનડાં કાં ભરમાય આંબાડાળે કોયલ બેઠી ગાતી પંચમસૂરમનડું ડોલે થઈ ચકચુર આંબે આવ્યાં મોર રસાળાં કોયલ ગીતડાં ગાયએમાં મન શાનું ભરમાય દિલડાંની કંઈ છબી રૂપાળી દીઠી તમારે નૈનબોલોContinue reading “રૂડો ફાગણિયો લહેરાય : મીના કપૂર અને અજીત મરચંટ : અજીત મરચંટ : ફિલ્મ કરિયાવર (૧૯૪૮) : ( ૧ )  : : ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ : મેઘબિંદુ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( સંબંધ તો આકાશ ) : ( ૨ ) A : : જુગલબંધી  પુરુષોત્તમ ઉપાધ્યાય અને કૃષાનુ મજમુદાર : નેરેટિવ  લિરીકસ વિડીયો ( ૨ ) B : : રિદ્ધિ આચાર્ય : જલસો LIVE : ( ૨ ) C  : : ફાગણી : : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૭ મો દિવસ : :”

Valentine’s Day ( V Day ) : હોઠ મલકે તો ..સાજન થોડો મીઠો લાગે : હરીન્દ્ર દવે : આનતિ શાહ : માલવ દિવેટીયા : ( ૧ ) : :  ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો LIVE ) : ( ૨ ) : : પરમ  પ્રેમ  , પરબ્રહ્મ :  ન્હાનાલાલ કવિ : વિરાજ અમર : અમર ભટ્ટ :  ( 3 ) : : Happy Valentines Day : : February (14) : :

સ્વર : આનતિ શાહ  : : સ્વરાંકન અને સંગીત નિયોજન :  માલવ દિવેટીયા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%A6%E0%AA%B5%E0%AB%87/%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A0_%E0%AA%AE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87_%E0%AA%A4%E0%AB%8B ********************************************* સાજન થોડો મીઠો લાગે : હરીન્દ્ર દવે : : સ્વર : ડો. સાવનિ શાહ દિવેટીયા : : સ્વરાંકન : માલવ દિવેટીયા : : Jalso LIVE Jamming Session : જલસોContinue reading “Valentine’s Day ( V Day ) : હોઠ મલકે તો ..સાજન થોડો મીઠો લાગે : હરીન્દ્ર દવે : આનતિ શાહ : માલવ દિવેટીયા : ( ૧ ) : :  ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો LIVE ) : ( ૨ ) : : પરમ  પ્રેમ  , પરબ્રહ્મ :  ન્હાનાલાલ કવિ : વિરાજ અમર : અમર ભટ્ટ :  ( 3 ) : : Happy Valentines Day : : February (14) : :”

હે આકાશ તું અજવાળાં નું ઘર  અવિનાશ વ્યાસ : ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : (1) +(૧)અ :  ઊગે છે પ્રભાત : ન્હાનાલાલ કવિ : : અંદર તો એવું અજવાળું અજવાળું માધવ રામાનુજ : શુભા જોષી : શ્યામલ અને સૌમિલ મુન્શી : (2) : : ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો  LIVE ) : ( 3 ) : : )ચંન્દ્રી એ અમૃત મોકલ્યાં રે બ્હેન ! ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ અને ગાયક વૃંદ : ( 4 ) : : પીંછું  : ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું .. . ખરી જાય પીંછું : મનોજ ખંડેરિયા : ધૃવ ભટ્ટ : : દેવદિવાળી : : ગગન / આકાશ નાં ગીત : :

https://youtu.be/utd6GQ6IFa0?si=hmMzQlQta–eGTMg હે આકાશ તું અજવાળાનું ઘર હે આકાશ તું અજવાળાનું ઘર,પહેલું અજવાળું પરમેશ્વરનું,બીજું અજવાળું સૂરજનું;ત્રીજું અજવાળું ચંદર ને તારા,ચોથું સંધ્યાની રજનું. પાર નથી જગે અજવાળાનોએ તો સૌથી પર..હે આકાશ તું અજવાળાનું ઘર.આકાશ રડે સારી રાત,પ્રથમ એનાં અશ્રુનાં બિંદુથીઘડાયો ચંદ્રનો ઘાટ, લખકોટી તારા આસું છે કોઈનાં,કોણ જાણે એનાં મનની વાત.આસુંનાં તેજ આકાશમાં રહીનેઆજ બન્યા છે અમર..હેContinue reading “હે આકાશ તું અજવાળાં નું ઘર  અવિનાશ વ્યાસ : ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : (1) +(૧)અ :  ઊગે છે પ્રભાત : ન્હાનાલાલ કવિ : : અંદર તો એવું અજવાળું અજવાળું માધવ રામાનુજ : શુભા જોષી : શ્યામલ અને સૌમિલ મુન્શી : (2) : : ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો  LIVE ) : ( 3 ) : : )ચંન્દ્રી એ અમૃત મોકલ્યાં રે બ્હેન ! ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ અને ગાયક વૃંદ : ( 4 ) : : પીંછું  : ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું .. . ખરી જાય પીંછું : મનોજ ખંડેરિયા : ધૃવ ભટ્ટ : : દેવદિવાળી : : ગગન / આકાશ નાં ગીત : :”

ગુલછડી : રજનીગંધા : Tube Rose : Agave amica : : ગુલછડી  નું ગીત : : આવી હવાની લહેરખી, તારા તરફ, મારા તરફ : રમેશ પારેખ : : જન્મેજય વૈદ્ય :( ૧ ) : : વિડિયો સોંગ LIVE : જલસો

ઞુલછડી : રજનીગંધા Tube rose : Agave amica : family asparagaceae બારમાસી શોભાપ્રદ native Mexico પાન સાંકડા૧થી૧.૫ ફૂટ લાંબા ,નીચેથી અડધાં ઇંચ પહોળા ઘાસજેવા જેના ઝુમખેથી ૮૦ થી ૧૦૦ સેમીની ફૂલદંડીપર ૬/૭દિવસ સુધી , નીચેથી ઉપર,એક પછી એક ખીલ્યા કરતાં ૨.૫ ઇંચની નલિકા tubular સ્નિગ્ધ ૬ પાંખડીમાં ખૂલતાં જબરદસ્ત સુવાસયુક્ત નર્યા શ્વેત રંગના ફુલો :Continue reading “ગુલછડી : રજનીગંધા : Tube Rose : Agave amica : : ગુલછડી  નું ગીત : : આવી હવાની લહેરખી, તારા તરફ, મારા તરફ : રમેશ પારેખ : : જન્મેજય વૈદ્ય 😦 ૧ ) : : વિડિયો સોંગ LIVE : જલસો”

Design a site like this with WordPress.com
Get started