https://youtu.be/I-hIfIyEUWs રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથેહોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે. કૉલ દીધા જીવનના સજની,મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.રહેજો મારી સાથે સાજન.. સાજન મારું આભ તમારી આંખોથી છલકાતું,એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.રહેજો મારી સાથે સાજન.. ફૂલ નું નાનું ગામ ને મારાContinue reading “Promise Day ( 5 ) : રહેજો મારી સાથે સાજન : મુકેશ જોશી : વિનોદ રાઠોડ અને રેખા ત્રિવેદી : ઉદય મજમુદાર : (૧) : (ફિલ્મ ) પાંખ વગરના પારેવાં (૨૦૦૩) : (Sad) Slow Version :(૨) : : Kismat se tum hamko mile hai : કિસ્મત સે તુમ હમકો મિલે હો : મજરુહ સુલ્તાનપુરી & જાવેદ અખ્તર : અનુરાધા પૌંડવાલ અને સોનુ નિગમ : ફિલ્મ પુકાર ( ૨૦૦૦ ) : (૩) : : તુમકો હમ દિલ મેં બસા લેંગે , તુમ આઓ તો સહી (ગઝલ) : મુમતાઝ મજી : ચિત્રા સિંઘ : જગજીત સિંઘ : (૪) : : હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ : પન્ના નાયક : રિદ્ધિ આચાર્ય : ગૌરાંગ વ્યાસ : ( જલસો ) LIVE : ( ૫ ) : : પ્રેમ ગીત : Love Song : : આપી આપીને તમે .. ટેકો આપો સજન.. નાતો આપો તો અમે આવીએ : વિનોદ જોશી : અપેક્ષા ભટ્ટ : હરિશ્ચંદ્ર જોશી :(૬) : : Valentine’s / Romance Week : : February (11) : :”
Tag Archives: જલસો Live Jamming Session
વાંસળી થી વિખૂટો થઈને સૂર એક ઢૂંઢે કદંબની છાંય : હરીન્દ્ર દવે : નિશા ઉપાધ્યાય અને ગાયક વૃંદ : : કૃષ્ણ ગીત : કદમ્બનું ગીત : : ( 1 ) : : રાત આખી : તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી : સુરેશ દલાલ : હંસા દવે ઓરિજીનલ ( 2 ) BBC at Pebble Mill U K ( 3 ) વિરાજ ઉપાધ્યાય ( 4 ) ગાર્ગી વોરા ( 5 ) ઐશ્વર્યા મજમુદાર ( 6 ) ડો. સાવનિ શાહ દિવેટીયા : ( 7 ) : : મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો મેઘબિંદુ : ઐશ્વર્યા મજમુદાર : ૮ ( એ ) : કોશા પંડ્યા ૮ ( બી ) : : ગોપી ( ભાવ નું ) ગીત : પ્રેમ ( પ્રણય ) ગીત : : કૃષ્ણ ગીત : :
વાંસળીથી વિખૂટો થઈ ને વાંસળીથી વિખૂટો થઇને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય..કે મારગની ધૂળને, ઢંઢોળી પૂછે, મારા માધવને દિઠો છે ક્યાંય..કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. યમુનાના વ્હેણ, તમે મૂંગા છો કેમ? કેમ રાધાની આંખ આ ઉદાસ…વહી જતી લહેરખી ને વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ…કે બાવરી વિભાવરી ના પગલાંથી લાગણીની રાતરાણીContinue reading “વાંસળી થી વિખૂટો થઈને સૂર એક ઢૂંઢે કદંબની છાંય : હરીન્દ્ર દવે : નિશા ઉપાધ્યાય અને ગાયક વૃંદ : : કૃષ્ણ ગીત : કદમ્બનું ગીત : : ( 1 ) : : રાત આખી : તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી : સુરેશ દલાલ : હંસા દવે ઓરિજીનલ ( 2 ) BBC at Pebble Mill U K ( 3 ) વિરાજ ઉપાધ્યાય ( 4 ) ગાર્ગી વોરા ( 5 ) ઐશ્વર્યા મજમુદાર ( 6 ) ડો. સાવનિ શાહ દિવેટીયા : ( 7 ) : : મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો મેઘબિંદુ : ઐશ્વર્યા મજમુદાર : ૮ ( એ ) : કોશા પંડ્યા ૮ ( બી ) : : ગોપી ( ભાવ નું ) ગીત : પ્રેમ ( પ્રણય ) ગીત : : કૃષ્ણ ગીત : :”
આવી હવાની લહેરખી તારા તરફ મારા તરફ : રમેશ પારેખ : જન્મેજય વૈદ્ય : ગુલછડી ફૂલ નું ગીત : ( ૧ ) : : રુંવે રુંવે હર ધારે ધારે : દિલીપ જોશી : ગાર્ગી વોરા : સાંજ નું ગીત : રજનીગંધા ફૂલનું ગીત ( ૨ ) : : સાંજ પડી આંગણ માં રમેશ પારેખ : સ્વાતિ પાઠક : મહમ્મદ દેખૈયા : ( ૩ ) એ : : રે આ સાંજ પડી આંગણ માં રમેશ પારેખ પાર્થિવ ગોહિલ : રુદ્રદત્ત ભટ્ટ : નીરવ અને જ્વલંત : ( ૩ ) બી : : સાંજ પડી આંગણ માં રમેશ પારેખ : ઊર્મી ત્રિવેદી ( વિડિયો સોંગ ) : ( ૩ ) સિ : : સાંજ નું ગીત : : રજનીગંધા ફૂલનાં ગીત : :
આવી હવાની લહેરખી આવી હવાની લહેરખી ,તારા તરફ, મારા તરફ ;મહેંકી ઋતુએ ગુલછડી , તારા તરફ, મારા તરફ તું ખિન્ન છે, કાં ખિન્ન છે, એવું પૂછે છે આ સમય ;ચીંધીને એની આંગળી , તારા તરફ, મારા તરફ ના રાતને પંપાળ તું, જો સૂર્ય આવે છે નવો ;અજવાસની લઈ પાલખી , તારા તરફ, મારા તરફ જોContinue reading “આવી હવાની લહેરખી તારા તરફ મારા તરફ : રમેશ પારેખ : જન્મેજય વૈદ્ય : ગુલછડી ફૂલ નું ગીત : ( ૧ ) : : રુંવે રુંવે હર ધારે ધારે : દિલીપ જોશી : ગાર્ગી વોરા : સાંજ નું ગીત : રજનીગંધા ફૂલનું ગીત ( ૨ ) : : સાંજ પડી આંગણ માં રમેશ પારેખ : સ્વાતિ પાઠક : મહમ્મદ દેખૈયા : ( ૩ ) એ : : રે આ સાંજ પડી આંગણ માં રમેશ પારેખ પાર્થિવ ગોહિલ : રુદ્રદત્ત ભટ્ટ : નીરવ અને જ્વલંત : ( ૩ ) બી : : સાંજ પડી આંગણ માં રમેશ પારેખ : ઊર્મી ત્રિવેદી ( વિડિયો સોંગ ) : ( ૩ ) સિ : : સાંજ નું ગીત : : રજનીગંધા ફૂલનાં ગીત : : “
મોરપિચ્છ ની રજાઈ ઓઢી તમે સૂઓ ને શ્યામ : સુરેશ દલાલ : ( ૧ ) આસિત દેસાઈ : ( ૨ ) : આસિત દેસાઈ અને હેમા દેસાઈ LIVE ગીત મારું મનગમતું ( ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર અને સ્વર ગુર્જરી યોજીત કાર્યક્રમ ) : : ( ૩ ) : હરિહરન ( ઓરિજીનલ ) : આસિત દેસાઈ : : ( ૪ ) : આલાપ દેસાઈ LIVE At Bhavnagar : : ( ૫ ) નિધી ધોળકિયા અને આશિષ કોટક ( નેરેટિવ વિડિયો ) : : ( ૬ ) કૃપા ઠક્કર : : સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો : સુરેશ દલાલ : ( ૧ ) હેમા દેસાઈ : આસિત દેસાઈ : : ( ૨ ) હિમાલી વ્યાસ નાયક : : ( ૩ ) ઐશ્વર્યા મજમુદાર : : ( ૪ ) દિપાલી શુક્લ : : ( ૫ ) ખૂશ્બુ દેસાઈ : : ( ૬ ) હરિતા દેસાઈ : : ( ૭ ) હિમાલી વ્યાસ નાયક ( Live ) : ( ૮ ) મહેંક શાહ : : કૃષ્ણ ગીત : પદ : ભજન : : રાતરાણી ના ફૂલનું ગીત : :
મોરપિચ્છની રજાઈ ઓઢી : કવિ શ્રી સુરેશ દલાલ : : સ્વર આસિત દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : આસિત દેસાઈ : : આલ્બમ : જય જય શ્રી નાથ જી : નવરસ રેકોર્ડસ : DR રિલીઝ ૨૨ / ૧૧ / ૨૦૧૦ : SAS યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૧૨ / ૨૦૨૧ : : મોરપિચ્છનીContinue reading “મોરપિચ્છ ની રજાઈ ઓઢી તમે સૂઓ ને શ્યામ : સુરેશ દલાલ : ( ૧ ) આસિત દેસાઈ : ( ૨ ) : આસિત દેસાઈ અને હેમા દેસાઈ LIVE ગીત મારું મનગમતું ( ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર અને સ્વર ગુર્જરી યોજીત કાર્યક્રમ ) : : ( ૩ ) : હરિહરન ( ઓરિજીનલ ) : આસિત દેસાઈ : : ( ૪ ) : આલાપ દેસાઈ LIVE At Bhavnagar : : ( ૫ ) નિધી ધોળકિયા અને આશિષ કોટક ( નેરેટિવ વિડિયો ) : : ( ૬ ) કૃપા ઠક્કર : : સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો : સુરેશ દલાલ : ( ૧ ) હેમા દેસાઈ : આસિત દેસાઈ : : ( ૨ ) હિમાલી વ્યાસ નાયક : : ( ૩ ) ઐશ્વર્યા મજમુદાર : : ( ૪ ) દિપાલી શુક્લ : : ( ૫ ) ખૂશ્બુ દેસાઈ : : ( ૬ ) હરિતા દેસાઈ : : ( ૭ ) હિમાલી વ્યાસ નાયક ( Live ) : ( ૮ ) મહેંક શાહ : : કૃષ્ણ ગીત : પદ : ભજન : : રાતરાણી ના ફૂલનું ગીત : :”
અષાઢ ના ગીતો : આષાઢ કા પહલા દિન : (૧) ભવાની પ્રસાદ મિશ્ર : : તમે રે અષાઢી નભના વાદળા : (૨) A : બકુલા પુરુરાજ જોશી : ડો . સાવનિ દિવેટિયા શાહ : રાસબિહારી દેસાઈ : (૨) B : જલસો LIVE : : આવ રે વરસાદ : (૩) ફિલ્મી ગીત : પ્રફુલ્લ દવે અને સાથી :: શ્રાવણી : વર્ષા ગીતો : અષાઢી : PART (1) : :
હવા કા જ઼ોર વર્ષા કી ઝડ઼ી, ઝાડ઼ોં કા ગિર પડ઼નાકહીં ગરજન કા જાકર દૂર સિર કે પાસ ફિર પડ઼નાઉમડ઼તી નદી કા ખેતી કી છાતી તક લહર ઉઠનાધ્વજા કી તરહ બિજલી કા દિશાઓં મેં ફહર ઉઠનાયે વર્ષા કે અનોખે દૃશ્ય જિસકો પ્રાણ સે પ્યારેજો ચાતક કી તરહ તકતા હૈ બાદલ ઘને કજરારેજો ભૂખા રહકર, ધરતી ચીરકરContinue reading “અષાઢ ના ગીતો : આષાઢ કા પહલા દિન : (૧) ભવાની પ્રસાદ મિશ્ર : : તમે રે અષાઢી નભના વાદળા : (૨) A : બકુલા પુરુરાજ જોશી : ડો . સાવનિ દિવેટિયા શાહ : રાસબિહારી દેસાઈ : (૨) B : જલસો LIVE : : આવ રે વરસાદ : (૩) ફિલ્મી ગીત : પ્રફુલ્લ દવે અને સાથી :: શ્રાવણી : વર્ષા ગીતો : અષાઢી : PART (1) : :”