ઝંખનાસૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈવિશ્વંભર ભરવા નયણે રે હો જી.— સૂરજ… મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.—સૂરજ…. તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રેContinue reading “ઝંખના : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદા ની આંખડી : : ઉમાશંકર જોશી : : રાસબિહારી દેસાઈ : અમર ભટ્ટ : :”
Tag Archives: ઝંખના
એના હૈયે પણ ન જાણે.. . ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : વસંત ના ગીત : :
એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે , ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે. ભર વસંતે કોણ રાગી કોણ બૈરાગી હશે , પ્રકૃતિ એ પારખું કરવા શરમ ત્યાગી હશે. એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે, ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે. શ્વાસ અલગારી હશે ઉચ્છ્વાસ વરણાગી હશે, જ્યારની’ થી મુંઝવણContinue reading “એના હૈયે પણ ન જાણે.. . ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : વસંત ના ગીત : :”
આછા આછા રે વાદળ..વરસે અનરાધાર : લાલજી કાનપરિયા : સ્વરલ નાયક : રવિન નાયક : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVIII ) : :
આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રે : લાલજી કાનપરિયા : : આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રેઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધારઆછાં આછાં રે… ભીનાં ભીનાં વાયક લઈને કોણ ફરીથી આવે સૈયરલીલીછમ ઈચ્છાનો ઉઘાડ કોણ ફરીથી લાવે સૈયરઉઘડે જૂગ જૂગની ઓળખનો ઝાંખો નજર્યુંના અણસાર રેઝંખો એકાદો છાંટોContinue reading “આછા આછા રે વાદળ..વરસે અનરાધાર : લાલજી કાનપરિયા : સ્વરલ નાયક : રવિન નાયક : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVIII ) : :”