https://youtu.be/xmGimsnLcyo એકલ દોકલ આવન જાવન,ઝરમર વરસે સાવન. ઉપવન ન્હાતું , ઝરણું ગાતું, તોય કોરું આ મન. પાંપણ ને નેવે થી ટપકે, સ્મરણો કેવાં કેવાં ! ઉજાગરા સૌ ટોળે મળિયા, વિરહ હજુ શું સહેવા ! મૂરઝાઇ ઇચ્છા ની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ . એકલ દોકલ … ગગન ઝરુખે ઘન ગાજે આ કાજળ શા અંધારે. મધુમાલતીContinue reading “એકલ દોકલ આવન જાવન : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : : ભાદ્રપદી : વર્ષા ગીત : : PART ( LXI ) : :”
Tag Archives: ઝરમર
શ્રાવણ ના ગીત : : વાદળી વરસીને ચાલી ગઈ : (૧) : રમણભાઈ પટેલ : ડો.સાવનિ શાહ દિવેટિયા : (૨) કવિતા કૃષ્ણમૂર્તિ : : વરસાદે વરસાદે ભીંજાતી હું : (૩) : મહેશ શાહ : ચંદ્રાણી મુખરજી : નવીન શાહ : :
https://youtu.be/rOXQOTnau4Q વાદળી વરસીને ચાલી ગઈ.ધરતીના હૈયા ધબકાવતી ગઈ,વાદળી વરસીને ચાલી ગઈ. કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;મધુર મધુર ભીંજવતી ગઈ,ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !વાદળી વરસીને ચાલી ગઈ. પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;કણકણ પ્રગટાવતી ગઈ,ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;એ તો પળમાં અણજાણ બની ગઈ !વાદળી વરસીને ચાલી ગઈ. -રમણભાઈ પટેલ. સંગીતContinue reading “શ્રાવણ ના ગીત : : વાદળી વરસીને ચાલી ગઈ : (૧) : રમણભાઈ પટેલ : ડો.સાવનિ શાહ દિવેટિયા : (૨) કવિતા કૃષ્ણમૂર્તિ : : વરસાદે વરસાદે ભીંજાતી હું : (૩) : મહેશ શાહ : ચંદ્રાણી મુખરજી : નવીન શાહ : :”
શ્રાવણ ના ગીત : : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણ ના આ પાણી : ડો. દિનેશ શાહ : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : રીંકિ શેઠ : જયદેવ ભોજક : : (૨) : રાસબિહારી દેસાઈ : : (૩) : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : આસિત દેસાઈ : : બુંદન બુંદન બરસે નેહા : શ્રાવણી ઝરમર નું ગીત : ( ૪ ) : ઉન્નતિ ઠાકરિયા : Monsoon Fusion : માલવ મારું : : ( ૫ ) સખી , નીતરે શ્રાવણ એમ નીતરે આ નૈન : શ્રાવણી વિરહ વેદના નું ગીત : સખી સૈયર નું ગીત : સુધા મલ્હોત્રા : મોહન દેસાઈ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (X) : :
https://youtu.be/QPOXaVA1GEw?si=Wq2ccq6F6ccxMi-t સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ… ( અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : : : : HMV Release : 9/1//1981 : : સા રે ગા મા આલ્બમ : Old Gujarati Songs : Volume 3 ( 2020 ) : : સ્વરાંકન અને સંગીત નિયોજન : મોહન દેસાઈ : : સ્વર :Continue reading “શ્રાવણ ના ગીત : : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણ ના આ પાણી : ડો. દિનેશ શાહ : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : રીંકિ શેઠ : જયદેવ ભોજક : : (૨) : રાસબિહારી દેસાઈ : : (૩) : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : આસિત દેસાઈ : : બુંદન બુંદન બરસે નેહા : શ્રાવણી ઝરમર નું ગીત : ( ૪ ) : ઉન્નતિ ઠાકરિયા : Monsoon Fusion : માલવ મારું : : ( ૫ ) સખી , નીતરે શ્રાવણ એમ નીતરે આ નૈન : શ્રાવણી વિરહ વેદના નું ગીત : સખી સૈયર નું ગીત : સુધા મલ્હોત્રા : મોહન દેસાઈ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (X) : :”
શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : : જાઉં બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત : સાવનિ શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :
આ શ્રાવણિયાના જલ વરસેઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રેકોઈ વીંઝોળે નભ બોરડીદડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..આ વીજળી રાધા કાન સઘન ધનએક થયાં બે વ્હાલાં રેકંઈ વરસે સ્નેહલ બાળ રસિયામાણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…આ કદીક સાંજુકના આકાશેઇન્દ્રધનુ ઘેરાતાં રેકોઇ જલકન્યાના પાલવનાએ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાનાઆ અક્ષય ગોરસપાત્ર ફૂટતાંમહી ઢળે મરમાળાં રેકઈContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : : જાઉં બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત : સાવનિ શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :”