હે આકાશ તું અજવાળાં નું ઘર  અવિનાશ વ્યાસ : ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : (1) +(૧)અ :  ઊગે છે પ્રભાત : ન્હાનાલાલ કવિ : : અંદર તો એવું અજવાળું અજવાળું માધવ રામાનુજ : શુભા જોષી : શ્યામલ અને સૌમિલ મુન્શી : (2) : : ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો  LIVE ) : ( 3 ) : : )ચંન્દ્રી એ અમૃત મોકલ્યાં રે બ્હેન ! ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ અને ગાયક વૃંદ : ( 4 ) : : પીંછું  : ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું .. . ખરી જાય પીંછું : મનોજ ખંડેરિયા : ધૃવ ભટ્ટ : : દેવદિવાળી : : ગગન / આકાશ નાં ગીત : :

https://youtu.be/utd6GQ6IFa0?si=hmMzQlQta–eGTMg હે આકાશ તું અજવાળાનું ઘર હે આકાશ તું અજવાળાનું ઘર,પહેલું અજવાળું પરમેશ્વરનું,બીજું અજવાળું સૂરજનું;ત્રીજું અજવાળું ચંદર ને તારા,ચોથું સંધ્યાની રજનું. પાર નથી જગે અજવાળાનોએ તો સૌથી પર..હે આકાશ તું અજવાળાનું ઘર.આકાશ રડે સારી રાત,પ્રથમ એનાં અશ્રુનાં બિંદુથીઘડાયો ચંદ્રનો ઘાટ, લખકોટી તારા આસું છે કોઈનાં,કોણ જાણે એનાં મનની વાત.આસુંનાં તેજ આકાશમાં રહીનેઆજ બન્યા છે અમર..હેContinue reading “હે આકાશ તું અજવાળાં નું ઘર  અવિનાશ વ્યાસ : ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : (1) +(૧)અ :  ઊગે છે પ્રભાત : ન્હાનાલાલ કવિ : : અંદર તો એવું અજવાળું અજવાળું માધવ રામાનુજ : શુભા જોષી : શ્યામલ અને સૌમિલ મુન્શી : (2) : : ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો  LIVE ) : ( 3 ) : : )ચંન્દ્રી એ અમૃત મોકલ્યાં રે બ્હેન ! ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ અને ગાયક વૃંદ : ( 4 ) : : પીંછું  : ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું .. . ખરી જાય પીંછું : મનોજ ખંડેરિયા : ધૃવ ભટ્ટ : : દેવદિવાળી : : ગગન / આકાશ નાં ગીત : :”

Design a site like this with WordPress.com
Get started