શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :

આ શ્રાવણિયાના જલ વરસેઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રેકોઈ વીંઝોળે નભ બોરડીદડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..આ વીજળી રાધા કાન સઘન ધનએક થયાં બે વ્હાલાં રેકંઈ વરસે સ્નેહલ બાળ રસિયામાણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…આ કદીક સાંજુકના આકાશેઇન્દ્રધનુ ઘેરાતાં રેકોઇ જલકન્યાના પાલવનાએ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાનાઆ અક્ષય ગોરસપાત્ર ફૂટતાંમહી ઢળે મરમાળાં રેકઈContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :”

Design a site like this with WordPress.com
Get started