અમે ગીત ગગન ના ગાશું : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : ( ૧ ) : : સંપદા વોરા : પ્રહર વોરા : ( ૨ ) : : સાધના સરગમ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૪ ) : :

અમે ગીત ગગનનાં ગાશું – ઉમાશંકર જોષી અમે ગીત ગગનનાં ગાશું રે,અમે ગીત મગનમાં ગાશું,કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,અરે છે આ શું?અમે ગીત ગગનનાં ગાશું રે.. સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,ઠારો નવલખ તારા,હથેળી આડી રાખી રોકો,વરસંતી જલધારા,અમે સૂર સરિતમાં ન્હાશું રે.. પંખી માત્રને મુનિવ્રત આપો,ચૂપ કરી દો ઝરણા,પૂરો બેડીમાં હૃદય હૃદય પર,નરતંતા પ્રભુ ચરણા,પૂર મૂકીContinue reading “અમે ગીત ગગન ના ગાશું : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : ( ૧ ) : : સંપદા વોરા : પ્રહર વોરા : ( ૨ ) : : સાધના સરગમ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૪ ) : :”

શ્રાવણ ના ગીત : : સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : (૧) : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.. જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ : (૨) : હરીન્દ્ર દવે : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XV ) : :

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયકતમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડContinue reading “શ્રાવણ ના ગીત : : સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : (૧) : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.. જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ : (૨) : હરીન્દ્ર દવે : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XV ) : :”

Design a site like this with WordPress.com
Get started