https://drive.google.com/file/d/1ygdGA3emiXJovT5znLJytpR7SglO7-1o/view?usp=drivesdk 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશમારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. વરસું તો હું ભાદરવો… ફોરું તો હુંContinue reading “વરસું તો હું ભાદરવો : ભગવતીકુમાર શર્મા : નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVII ) : :”
Tag Archives: પંથ
શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર : ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી દેસાઈ દવે : સ્વર વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :
https://youtu.be/xoxfbKdjFmI ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે. બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે. એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે. રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે. —Continue reading “શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર : ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી દેસાઈ દવે : સ્વર વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :”