પાનખરની શુષ્કતા પથરાય  આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE  : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :

પાનખરની શુષ્ક્તાગઝલ :  :     પાનખરની   શુષ્ક્તા  પથરાય   આસપાસપાંપણે તારું સ્મરણ. છલકાય  આસપાસ સ્વપ્નમાં   ચીતરી   રહું  લીલાશને   હજીત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ છાલકો    પગરવ   તણી વાગે છે ક્યારનીધારણા  રેતી  બની   પથરાય   આસપાસ દર્પણો      ફૂટી   ગયા     સંબંધનાં    હવેને  પછી  ચેહેરા  બધા  તરડાય આસપાસ પાનખરની  શુષ્ક્તા   પથરાય.ય આસપાસપાંપણે  તારું  સ્મરણ છલકાય આસપાસ – વિહાર મજમુદારContinue reading “પાનખરની શુષ્કતા પથરાય  આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE  : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :”

શ્રાવણ ના ગીત : : સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : (૧) : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.. જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ : (૨) : હરીન્દ્ર દવે : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XV ) : :

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયકતમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડContinue reading “શ્રાવણ ના ગીત : : સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : (૧) : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.. જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ : (૨) : હરીન્દ્ર દવે : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XV ) : :”

Design a site like this with WordPress.com
Get started