ગમતા નો કરીએ ગુલાલ : મકરંદ દવે : પ્રહર વોરા : Live : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૧૦) : :

https://youtu.be/vjS10Mam19c ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ. ને ગમતાંનો કરીએ ગુલાલ. આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો. વરસે ગગનભરી વ્હાલ. ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?સરી સરી જાય એને સાચવશે કયાં લગી?આવે તે આપ કરી પળમાં પસંદગી,મુઠ્ઠીમાંContinue reading “ગમતા નો કરીએ ગુલાલ : મકરંદ દવે : પ્રહર વોરા : Live : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૧૦) : :”

ફૂલ : પ્રિયંકાન્ત મણિયાર : : કૌમુદી મુનશી : નીનુ મજુમદાર : હરિપ્રસાદ ચૌરસિયા : : ફાગણી : વસંત ના ગીત : :

અહીં નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી સાંભળીએ You Tube પરથી : : આલ્બમ : ગીત કૌમુદી : :  : : : : : : : : : https://youtu.be/FHkL1mPSDwY?si=Gs1_j8KDKfyMey8n 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 ફૂલ : પ્રિયકાન્ત મણિયાર : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit thisContinue reading “ફૂલ : પ્રિયંકાન્ત મણિયાર : : કૌમુદી મુનશી : નીનુ મજુમદાર : હરિપ્રસાદ ચૌરસિયા : : ફાગણી : વસંત ના ગીત : :”

મારે આંગણિયે મંજરી ઓ મહોરી ના મહોરી ના.રૂપનો દરબાર ભરી બેઠો વસંતરાજ : નંદકુમાર પાઠક : ( ૧ ) : : વસન્ત લ્યો : રાજ કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ ઠાકર : મનીષા મણિયાર : AI Helping Audio Narrative Video Song : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :

મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના , રૂપનો દરબાર ભરી બેઠો વસંતરાજ : : ૧૯૭૮ : : લહેરાતા રૂપ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : માર્ચ ૨૮ , ૨૦૨૨ : : ફાગણ વદ અગિયારસ :Continue reading “મારે આંગણિયે મંજરી ઓ મહોરી ના મહોરી ના.રૂપનો દરબાર ભરી બેઠો વસંતરાજ : નંદકુમાર પાઠક : ( ૧ ) : : વસન્ત લ્યો : રાજ કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ ઠાકર : મનીષા મણિયાર : AI Helping Audio Narrative Video Song : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :”

અહો પુષ્પ પુષ્પે પ્રગટ પુષ્પ લિપિ : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : ફાગણી : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/1ndEiiDaGjJVHdGE4plBSLIFKwtIQPgwQ/view?usp=drivesdk (ઝૂલણા) અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ  તણે  અંકુરે  પ્રેમભાષા સ્ફુરે,                           કોમળા    અક્ષરોમાં    લખેલી;વાડીએ,  ઝાડીએ,  ખેતરે,  કોતરે,                           વાદળીપિચ્છમાં      આળખેલી.              અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!              દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! પંખીની  હારમાં,   સરિતની  ચાલમાં,                        સિન્ધુના   ઉછળતા  જળતરંગે;એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણીમાં,                      તારકાંકિત   નિશાને     ઉછંગે.              અહો! પુષ્પContinue reading “અહો પુષ્પ પુષ્પે પ્રગટ પુષ્પ લિપિ : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : ફાગણી : વસંત ના ગીત : :”

કોણ ? સુંદરમ્ : ફાગણી : વસંત ના ગીત : :

કોણ ? સુંદરમ્ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song. : : : : માર્ચ ૨૬ , ૨૦૨૨ : : ફાગણ વદ નોમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :

આ રંગ ભીનાં ભમરા ને : ભાસ્કર વોરા : કૌમુદી મુનશી : દિલીપ ધોળકિયા : ઓરિજીનલ ( ૧ ) : :  કૃતિ મારુ ( નેરેટીવ વિડિયો )  : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/1WXag7PA9-LcovwPn7jZfTSMqiYlSuZUX/view?usp=drivesdk આ  રંગભીના ભમરાને  કહોને  કેમ કરી ઉડાડું?ફૂલ-ફટાયો પજવે મુજને,  ના પાડું?  હા  પાડું? પ્રીતભર્યા સરવરના નીરે ગળાબૂડ ઊભી જ્યાં ધીરેઘૂંઘટ ખેંચી લજવે મુજને,  ના પાડું?  હા  પાડું? આ  રંગભીના ભમરાને  કહોને  કેમ કરી ઉડાડું?ફૂલ-ફટાયો પજવે મુજને,  ના પાડું?  હા  પાડું? ઉર કમળને કોરી કોરી ગુનગુનતો ગાતો રસહોરીરૂપરસીલો રીઝવે મુજને, ના પાડું?  હા  પાડું? આ Continue reading “આ રંગ ભીનાં ભમરા ને : ભાસ્કર વોરા : કૌમુદી મુનશી : દિલીપ ધોળકિયા : ઓરિજીનલ ( ૧ ) : :  કૃતિ મારુ ( નેરેટીવ વિડિયો )  : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :”

બીજા તે રંગ .. . તારી ઓઢણી નો રંગ એ જ સાચો : સૈફ પાલનપુરી : અનંત વ્યાસ : ( ૧ ) : : બ્રિજલ યાદવ અને ગાયક વૃંદ : અનંત વ્યાસ : માતંગી ઓઝા : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : ( ૭ ) : :

બીજા તે રંગ બધા મનના તરંગ : : : : : : : : : :                                 બીજા તે રંગ બધા મનના તરંગતારી ઓઢણીનો રંગ એ જ સાચો હોય લીલો જાંબુડી કે કેસરી ગુલાબીમારે તો મન એ જ પાકો મેઘધનુષના રંગો રળિયામણારૂડી પતંગિયાની પાંખો ઉષા અલબેલી ને સંધ્યા મનોહરતારલાની થાય લાખ વાતો મારે તો મને એContinue reading “બીજા તે રંગ .. . તારી ઓઢણી નો રંગ એ જ સાચો : સૈફ પાલનપુરી : અનંત વ્યાસ : ( ૧ ) : : બ્રિજલ યાદવ અને ગાયક વૃંદ : અનંત વ્યાસ : માતંગી ઓઝા : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : ( ૭ ) : :”

હોળી આવી ગોરી સંગ : અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ અને હેમા દેસાઈ : આસિત દેસાઈ : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૬) : :

https://drive.google.com/file/d/1dPmbOCVCwRkeDcwnGi3N-QpN3tiF4FEI/view?usp=drivesdk હોળી આવી ગોરી સંગ.                                            હોળી આવી ગોરી સંગ ધાગેના તિનાક ધિનહા ભાઈ હાવાગી રહ્યો ચંગહા ભાઈ હાઉડે રે ગુલાલ રંગહા ભાઈ હાહોળી આવી ગોરી સંગહા ભાઈ હા નાના નાના નાનામને રંગ નહીં રસિયામૈયરની ચૂંદડી રંગાઇ જશે, મારી મહિયરની ચુંદડી રંગાઇ જશે મારું ગોરું ગોરું મુખ તારો કેસુડાનો રંગમારી મોર ચીતરેલી ચોળી ભીંજાય જશેહા ભાઈContinue reading “હોળી આવી ગોરી સંગ : અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ અને હેમા દેસાઈ : આસિત દેસાઈ : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૬) : :”

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા : સુરેશ દલાલ :ભદ્રાયુ ઘોળકિયા- કસ્તુરી ધોળકિયા અને ગાયક વૃંદ : ભદ્રાયુ ધોળકિયા – ડો. ભરત પટેલ : (૧) : : ઘેરૈયા (સોનેટ) : પ્રહલાદ પારેખ : (૨) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૫) : :

https://drive.google.com/file/d/1SXDrnzwhkVdoumCzyBUsIDLFEN-F23qr/view?usp=drivesdk અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયાઅમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયાઅમે આજ અને કાલ છીએ ઘેરૈયાઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા… અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયાઅમે સોનેરી વાળ છીએ ઘેરૈયાઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા… અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયાઅમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયાઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનોContinue reading “અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા : સુરેશ દલાલ :ભદ્રાયુ ઘોળકિયા- કસ્તુરી ધોળકિયા અને ગાયક વૃંદ : ભદ્રાયુ ધોળકિયા – ડો. ભરત પટેલ : (૧) : : ઘેરૈયા (સોનેટ) : પ્રહલાદ પારેખ : (૨) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૫) : :”

રંગ હેલી રંગ હેલી રંગ હેલી : વેણીભાઈ પુરોહિત : આકાશવાણી ગાયક વૃંદ : (૧) : : માલિની પંડિત નાયક અને આરતી દવે : (૨) : :  ક્ષેમુ દિવેટીયા : : નયણાં ભીનાં રે મારા વાલીડાં વિના મારા નયણાં ભીનાં : ડો. સાવનિ શાહ દિવેટીયા : જલસો LIVE : ગોપી ( ભાવ નું ) ગીત :  (૩) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૪) : :

https://drive.google.com/file/d/10KybxxvkAbp1Fs2E9aIXwbwBP4NqDWAR/view?usp=drivesdk ઓ વાલમ!વાલમ,  તારી આંખલડીમાં  ઊડે રંગફુવારાવાલમ,  મારી ચુંદડીના તરસ્યા રહે તુનારા!રંગહેલી!  રંગહેલી! રંગહેલી! ક્યાંથી આવે ઝીણા ઝીણા ઝાંઝરિયાના બોલ?ક્યાંથી આવે  કાલા  કાલા કાળજડાના  કોલ?આવે ક્યાંથી રે અણસારા? લાવે  ક્યાંથી  રે પલકારા?રંગ હેલી!  રંગ હેલી! રંગહેલી!મારા મનની વાત મને તો લાગે ગાલાવેલી!રંગ હેલી!  રંગ હેલી! રંગહેલી! ગયા વિના હું ગઈ વૃંદાવન,  ફૂલ રમે છે ફાગઃગોકુળની Continue reading “રંગ હેલી રંગ હેલી રંગ હેલી : વેણીભાઈ પુરોહિત : આકાશવાણી ગાયક વૃંદ : (૧) : : માલિની પંડિત નાયક અને આરતી દવે : (૨) : :  ક્ષેમુ દિવેટીયા : : નયણાં ભીનાં રે મારા વાલીડાં વિના મારા નયણાં ભીનાં : ડો. સાવનિ શાહ દિવેટીયા : જલસો LIVE : ગોપી ( ભાવ નું ) ગીત :  (૩) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૪) : :”

Design a site like this with WordPress.com
Get started