https://youtu.be/2eI5PsWNOl4 અમે બરફના પંખી રે અમે બરફના પંખી રે ભાઈ,ટહુકે ટહુકે પીગળ્યાં લૂ માં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલેઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલેખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએનભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએરાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં અમેContinue reading “અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં : પંખી કાવ્ય ગીત : અનિલ જોશી : અમર ભટ્ટ : ( 1 ) : : શ્યામલ મહેતા : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત ભટ્ટ : ( 2 ) : : શૌનક પંડ્યા અને જીગીષા ખેરડિયા : શૌનક પંડ્યા : ( 3 ) : : શ્યામલ અને સૌમિલ મુનશી : હરિશ્ચંદ્ર જોશી : ( 4 ) : : શતદલ પદ્મ માં પોઢેલો : ન્હાનાલાલ કવિ : અમર ભટ્ટ : વાયરા ના ગીત : ( 5 ) : : કમળ ફૂલ ના ગીત : :”