ઘટ માં ઘુંટાય નામ ,  રામ ! એક તારું લાધ્યું , ક્યાંથી પ્યારું પ્યારું : ઉમાશંકર જોશી  ( ૧૯૫૨ – રામ નવમી ) : બિહાગ જોશી : : હરિશ્ચંદ્ર જોશી : ( ૧ ) : : સ્વર : હિમાલી વ્યાસ : હરિશ્ચંદ્ર જોશી : LIVE At Bamna : Ram Katha : ( ૨ ) : :

ઘટમાં ઘુંટાય નામ, રામ ! એક તારું.લાધ્યું ક્યાંથી પ્યારું પ્યારું !હો ઘટમાં ઘુંટાય નામ… હૈયે રમાડેલું જુગ જુગથી સંતોએ,કંઠે વસેલું કામણગારું,જગની આ ઝાડીઓમાં ઝૂલે અમરફળદુનિયાના સ્વાદથી ન્યારું;હો ઘટમાં ઘુંટાય નામ… રમતાં રમતાં રે એ તો હાથ લાગે ભોળાંનેપંડે સામેથી શોધનારું,એક હાથે જીવન દઈ બીજે ઝડપવાનુંપથ્થરને પુનિત તારનારું;હો ઘટમાં ઘુંટાય નામ… – ઉમાશંકર જોશી ઘટ માં Continue reading “ઘટ માં ઘુંટાય નામ ,  રામ ! એક તારું લાધ્યું , ક્યાંથી પ્યારું પ્યારું : ઉમાશંકર જોશી  ( ૧૯૫૨ – રામ નવમી ) : બિહાગ જોશી : : હરિશ્ચંદ્ર જોશી : ( ૧ ) : : સ્વર : હિમાલી વ્યાસ : હરિશ્ચંદ્ર જોશી : LIVE At Bamna : Ram Katha : ( ૨ ) : :”

અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૪ દિવસ બાકી : : ભક્તિ દર્શન ગીતો : :

હે મા શારદા ! ૧ ) હે મા શારદા ! હે મા શારદા !તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,તારા મયુરનો કંઠ થવા સૂર દે … હે મા શારદા તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિર ટળે,હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ફળે,જ્ઞાનદા, પંક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા તારી વીણાનો ષડજContinue reading “અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૪ દિવસ બાકી : : ભક્તિ દર્શન ગીતો : :”

અષાઢ ના ગીત : : એ જી , અષાઢે તણખલું ના તોડીએ  જી : ઉશનસ્ : ઓસમાણ મીર : અમર ભટ્ટ :  ( ૧ ) : : ગાયત્રી  ભટ્ટ : રાગ મહેતા અને ઝલક પંડ્યા : ( ૨ ) : : ન તારું ન મારું , ચોમાસે સંગાથે : ( ૩ ) : ગાર્ગી વોરા : : તારા વિનાનું  મારું પહેલું ચોમાસું : એષા દાદાવાળા : ( ૪ ) : : વર્ષા ગીત PART (V) : :

  https://share.google/ywRq33XK4ooHiZRYe અષાઢે : ઉશનસ્ : : સ્વર : ઓસમાણ મીર સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત નિયોજન : અમિત ઠક્કર : :  આલ્બમ :  હરિ ને સંગે એ જી ,અષાઢે તણખલું ના તોડીએ જી,એ જી, એ તો ફૂટતું રે ઘાસ,એમાં ધરતીના શ્વાસ,એની પત્તીની પીમળમાં પોઢીએ જી…અષાઢે તણખલું ના તોડીએ જી. પ્રભાતે પછેડિયું નાContinue reading “અષાઢ ના ગીત : : એ જી , અષાઢે તણખલું ના તોડીએ  જી : ઉશનસ્ : ઓસમાણ મીર : અમર ભટ્ટ :  ( ૧ ) : : ગાયત્રી  ભટ્ટ : રાગ મહેતા અને ઝલક પંડ્યા : ( ૨ ) : : ન તારું ન મારું , ચોમાસે સંગાથે : ( ૩ ) : ગાર્ગી વોરા : : તારા વિનાનું  મારું પહેલું ચોમાસું : એષા દાદાવાળા : ( ૪ ) : : વર્ષા ગીત PART (V) : :”

Design a site like this with WordPress.com
Get started