ભાઈ રે આપણાં દુઃખ નું કેટલું જોર : : : : : : : : : : : :ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?નાની એવી જાતક વાતનોમચવીએ નહિ શોર! ભારનુ વાહન કોણ બની રહે?નહી અલૂણનું કામ,આપણ તો બડભાગી,ખમીરનું આજ ગવાય રે ગાન;સજલ મેઘની શાલપે સોહેરંગધનુષની કોર.ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર? જલભરી દૃગ સાગર પેખે,હસતીContinue reading “ભાઇ રે આપણાં દુઃખ નું કેટલું જોર : રાજેન્દ્ર શાહ : હરિહરન : અજિત શેઠ : ( ૧ ) : : પ્રહર વોરા : ( ૨ ) : : ભાઈ ન તારે ભય : રાજેન્દ્ર શાહ : ( ૩ ) : : દિવાળી પર્વ : ભાઈ બીજ : : : :”