રોઈ રોઈ આંસુ ની ઉમટે નદી તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો : માધવ રામાનુજ : વિભા દેસાઈ ક્ષેમુ દિવેટિયા : : કૃષ્ણ કદંબ નું ગીત : ( ૧ ) : : ગોકુળ વ્હેલેરા પધારજો રે  : : નરસિંહ મહેતા : રાસ / ગરબા : પદ ( ૨ ) : : રાધા  કૈંક ચોમાસા અને વરસાદ રાધા : મુકેશ જોશી : અનંત વ્યાસ : ( ૩ ) : : કૃષ્ણ ( વિરહ  ) ગીત : ગોપી  ( ભાવ ) નાં ગીત : રાધાજી ના ગીત : :

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો ( સાંભરણ ) : માધવ રામાનુજ રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બ વૃક્ષ વાવજો,વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો. આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમપાંપણ નાં દ્વાર કેમ દેશું?એક પછી એક પાન ખરશે કદમ્બ નાંને વેળામાં વીખરાતાં રેશું. છલકાતું વહેણ કદીContinue reading “રોઈ રોઈ આંસુ ની ઉમટે નદી તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો : માધવ રામાનુજ : વિભા દેસાઈ ક્ષેમુ દિવેટિયા : : કૃષ્ણ કદંબ નું ગીત : ( ૧ ) : : ગોકુળ વ્હેલેરા પધારજો રે  : : નરસિંહ મહેતા : રાસ / ગરબા : પદ ( ૨ ) : : રાધા  કૈંક ચોમાસા અને વરસાદ રાધા : મુકેશ જોશી : અનંત વ્યાસ : ( ૩ ) : : કૃષ્ણ ( વિરહ  ) ગીત : ગોપી  ( ભાવ ) નાં ગીત : રાધાજી ના ગીત : :”

Design a site like this with WordPress.com
Get started