આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જીપેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જીપેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી. આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જીપેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જીઆ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જીપેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી. આ નથીContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : (૧) : બાલમુકુન્દ દવે : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : આજ ઘન બરસો ઘનશ્યામ : (૨) : ભાસ્કર વોરા : નીરજ પાઠક : રસિકલાલ ભોજક : : બરસો રે વર્ષા ની ધાર : (૩) : મન્ના ડે : અવિનાશ વ્યાસ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : શ્રાવણી : વર્ષા ગીત : PART (IX)”
Tag Archives: વર્ષા
અષાઢ ના ગીત : : એ જી , અષાઢે તણખલું ના તોડીએ જી : ઉશનસ્ : ઓસમાણ મીર : અમર ભટ્ટ : ( ૧ ) : : ગાયત્રી ભટ્ટ : રાગ મહેતા અને ઝલક પંડ્યા : ( ૨ ) : : ન તારું ન મારું , ચોમાસે સંગાથે : ( ૩ ) : ગાર્ગી વોરા : : તારા વિનાનું મારું પહેલું ચોમાસું : એષા દાદાવાળા : ( ૪ ) : : વર્ષા ગીત PART (V) : :
https://share.google/ywRq33XK4ooHiZRYe અષાઢે : ઉશનસ્ : : સ્વર : ઓસમાણ મીર સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત નિયોજન : અમિત ઠક્કર : : આલ્બમ : હરિ ને સંગે એ જી ,અષાઢે તણખલું ના તોડીએ જી,એ જી, એ તો ફૂટતું રે ઘાસ,એમાં ધરતીના શ્વાસ,એની પત્તીની પીમળમાં પોઢીએ જી…અષાઢે તણખલું ના તોડીએ જી. પ્રભાતે પછેડિયું નાContinue reading “અષાઢ ના ગીત : : એ જી , અષાઢે તણખલું ના તોડીએ જી : ઉશનસ્ : ઓસમાણ મીર : અમર ભટ્ટ : ( ૧ ) : : ગાયત્રી ભટ્ટ : રાગ મહેતા અને ઝલક પંડ્યા : ( ૨ ) : : ન તારું ન મારું , ચોમાસે સંગાથે : ( ૩ ) : ગાર્ગી વોરા : : તારા વિનાનું મારું પહેલું ચોમાસું : એષા દાદાવાળા : ( ૪ ) : : વર્ષા ગીત PART (V) : :”