આછા આછા રે વાદળ..વરસે અનરાધાર : લાલજી કાનપરિયા : સ્વરલ નાયક : રવિન નાયક : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVIII ) : :

આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રે : લાલજી કાનપરિયા : : આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રેઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધારઆછાં આછાં રે… ભીનાં ભીનાં વાયક લઈને કોણ ફરીથી આવે સૈયરલીલીછમ ઈચ્છાનો ઉઘાડ કોણ ફરીથી લાવે સૈયરઉઘડે જૂગ જૂગની ઓળખનો ઝાંખો નજર્યુંના અણસાર રેઝંખો એકાદો છાંટોContinue reading “આછા આછા રે વાદળ..વરસે અનરાધાર : લાલજી કાનપરિયા : સ્વરલ નાયક : રવિન નાયક : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVIII ) : :”

Design a site like this with WordPress.com
Get started