પાનખરની શુષ્ક્તાગઝલ : : પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસપાંપણે તારું સ્મરણ. છલકાય આસપાસ સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજીત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ છાલકો પગરવ તણી વાગે છે ક્યારનીધારણા રેતી બની પથરાય આસપાસ દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવેને પછી ચેહેરા બધા તરડાય આસપાસ પાનખરની શુષ્ક્તા પથરાય.ય આસપાસપાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ – વિહાર મજમુદારContinue reading “પાનખરની શુષ્કતા પથરાય આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :”
Tag Archives: શિશિર
નિર્દોષ ને નિર્મળ આંખ તારી : હરિશ્ચંદ્ર ભટ્ટ : મરણ ના કાવ્યો : :
નિર્દોષ ને નિર્મળ આંખ તારી : : નિર્દોષ ને નિર્મળ આંખ તારીહતી હજી યૌવનથી અજાણ,કીધો હજી સાસરવાસ કાલે,શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!કૂંળી હજી દેહલતા ન પાંગરી,કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,પ્હેરી રહે જીવનચૂંદડી જરી,સરી પડી ત્યાં તુજ અંગથી એ!સંસારના સાગરને કિનારેઊભાં રહી અંજલિ એક લીધી,ખારું મીઠું એ સમજી શકે ત્યાંસરી પડ્યો પાય સમુદ્રની મહીં! છોContinue reading “નિર્દોષ ને નિર્મળ આંખ તારી : હરિશ્ચંદ્ર ભટ્ટ : મરણ ના કાવ્યો : :”