બોલે બુલબુલ : :બોલે બુલબુલ,વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ … આ રે ગુલાબી મારી નીંદરની પાંખડી એઝીણા ઝરે સૂર કોના આકુલ?બોલે બુલબુલ … ચૈતરની ચાંદની નાં ફોરાં શા સૂર એઆવી છંટાય મારી પાંપણે અમૂલ.બોલે બુલબુલ … રજની વલોવી એણે શું શું રે પીધું?અમરત પિવડાવવામાં રહેતું મશગુલ!બોલે બુલબુલ … અરધુંપરધું સુણાય તોય રચે શો મૃદુલપૃથિવી ને સ્વર્ગContinue reading “બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : પંખી કાવ્ય ગીત : Bird Poems : :”
Tag Archives: સવાર
ફૂલ પારિજાત રે.. અંગના હમાર રે : પં. મુખરામ શર્મા : માલતી પાંડે : કેશવરાવ ભોલે : ફિલ્મ : શ્રી કૃષ્ણ સત્યભામા (પારિજાતક) (૧૯૫૧) : ( ૧ ) : : ખીલ્યાં ખીલ્યાં પારિજાત ની તળે , હવે સવાર આ .. . મણિલાલ દેસાઈ : ( ૨ ) : : પારિજાત ફૂલનું ગીત : :
https://youtu.be/TA26qSjuRgE ફૂલ પારિજાત રે..એઅ . ફૂલ પારિજાત રે.. અંગના હમાર રે . . અંગના હમાર રે . . ફૂલ પારિજાત રે … સ્વર્ગ લોક કા વૃક્ષરાજ યે . સ્વર્ગ લોક કા વૃક્ષરાજ યે . ધરતી પે આયા હૈ આજ યે..એઅ એ . દ્વારિકા કે દ્વાર રે એઅએ . ફૂલ પારિજાત રે .🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹 સીંચે ,Continue reading “ફૂલ પારિજાત રે.. અંગના હમાર રે : પં. મુખરામ શર્મા : માલતી પાંડે : કેશવરાવ ભોલે : ફિલ્મ : શ્રી કૃષ્ણ સત્યભામા (પારિજાતક) (૧૯૫૧) : ( ૧ ) : : ખીલ્યાં ખીલ્યાં પારિજાત ની તળે , હવે સવાર આ .. . મણિલાલ દેસાઈ : ( ૨ ) : : પારિજાત ફૂલનું ગીત : :”