હે આકાશ તું અજવાળા નું ઘર: વૃંદ ગાન : અવિનાશ વ્યાસ: સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : અજવાળા નું ગીત, અવિનાશ વ્યાસ, આકાશ નું ગીત, સૂરજ નું ગીતhttps://youtu.be/utd6GQ6IFa0 હે આકાશ તું અજવાળા નું ઘર . હે આકાશ તું અજવાળા નું ઘર (૨)પહેલું અજવાળું પરમેશ્વર નું .બીજું અજવાળું સૂરજ નું .ત્રીજુંContinue reading “અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૨ દિવસ બાકી : : પ્રકૃતિ કાવ્ય ગીત : :”
Tag Archives: સાંજ
અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં : પંખી કાવ્ય ગીત : અનિલ જોશી : અમર ભટ્ટ : ( 1 ) : : શ્યામલ મહેતા : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત ભટ્ટ : ( 2 ) : : શૌનક પંડ્યા અને જીગીષા ખેરડિયા : શૌનક પંડ્યા : ( 3 ) : : શ્યામલ અને સૌમિલ મુનશી : હરિશ્ચંદ્ર જોશી : ( 4 ) : : શતદલ પદ્મ માં પોઢેલો : ન્હાનાલાલ કવિ : અમર ભટ્ટ : વાયરા ના ગીત : ( 5 ) : : કમળ ફૂલ ના ગીત : :
https://youtu.be/2eI5PsWNOl4 અમે બરફના પંખી રે અમે બરફના પંખી રે ભાઈ,ટહુકે ટહુકે પીગળ્યાં લૂ માં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલેઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલેખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએનભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએરાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં અમેContinue reading “અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં : પંખી કાવ્ય ગીત : અનિલ જોશી : અમર ભટ્ટ : ( 1 ) : : શ્યામલ મહેતા : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત ભટ્ટ : ( 2 ) : : શૌનક પંડ્યા અને જીગીષા ખેરડિયા : શૌનક પંડ્યા : ( 3 ) : : શ્યામલ અને સૌમિલ મુનશી : હરિશ્ચંદ્ર જોશી : ( 4 ) : : શતદલ પદ્મ માં પોઢેલો : ન્હાનાલાલ કવિ : અમર ભટ્ટ : વાયરા ના ગીત : ( 5 ) : : કમળ ફૂલ ના ગીત : :”
શ્રાવણ ના ગીત : : રિમઝિમ રિમઝિમ બાદલ બરસે : (૧) : સુન્દરમ્ : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા ( ૯/૧/૧૯૭૭ ) : : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા ( ૬/૩/૨૦૨૬ ) : ( ૨ ) બી : : સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે , મયુર પંખી રે , સપને : ( ૩ ) : મધુકર રાજસ્થાની : મન્ના ડે : શ્યામ સાગર : : શ્રાવણી : : વર્ષા ગીત : :
રિમઝિમ બરસે બાદલ બરસે https://youtu.be/UyyJGSxC02o?si=P8-9BOKFmVBgqOTQ સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા: : ( ૯/૧/૧૯૭૭ રીલિઝ ) રિમઝિમ બરસે બાદલ બરસેમ્હારું મન ગુંજે ઝંકાર…સાવનની સખી સાંજ સુહાગીકરતાં મોર પુકાર ગગનગોખથી મદભર નેણાંવીજ કરે ચમકાર..અંજન આંજુ પહેરું પટોળાંસોળ સજું શણગાર મોરે પિયા પરદેશ બસેઆ સાવન આવણહારહું મંદિરના દીપ સજાવુંગૂંથું ફૂલની માળકઈ દીશથી મ્હારોContinue reading “શ્રાવણ ના ગીત : : રિમઝિમ રિમઝિમ બાદલ બરસે : (૧) : સુન્દરમ્ : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા ( ૯/૧/૧૯૭૭ ) : : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા ( ૬/૩/૨૦૨૬ ) : ( ૨ ) બી : : સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે , મયુર પંખી રે , સપને : ( ૩ ) : મધુકર રાજસ્થાની : મન્ના ડે : શ્યામ સાગર : : શ્રાવણી : : વર્ષા ગીત : :”
શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક ધોળકીયા : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : : સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )
ચાલ, વરસાદની મોસમ છે : હરીન્દ્ર દવે : : સ્વર : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : : સ્વરાંકન : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : : સંગીત : નીરજ – ઉત્તંક : : નેરેટીવ વિડિયો એડિટ એન્ડ મેનેજમેન્ટ – અકૈવ માર્કોમ (Akaiv Marcom LLP) : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ ૯ /Continue reading “શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક ધોળકીયા : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : : સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )”
શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : : જાઉં બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત : સાવનિ શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :
આ શ્રાવણિયાના જલ વરસેઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રેકોઈ વીંઝોળે નભ બોરડીદડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..આ વીજળી રાધા કાન સઘન ધનએક થયાં બે વ્હાલાં રેકંઈ વરસે સ્નેહલ બાળ રસિયામાણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…આ કદીક સાંજુકના આકાશેઇન્દ્રધનુ ઘેરાતાં રેકોઇ જલકન્યાના પાલવનાએ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાનાઆ અક્ષય ગોરસપાત્ર ફૂટતાંમહી ઢળે મરમાળાં રેકઈContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : : જાઉં બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત : સાવનિ શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :”