અનંત કાર્યે રટ વિશ્વરૂપા : સુન્દરમ્ : : અનંત કાર્યે રટ વિશ્વરૂપા : સુન્દરમ્ : : ગીત સંનિધી કાર્યક્રમ : યુ ટ્યુબ રિલીઝ ૩૦ / ૪ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : : https://youtu.be/B3HT1vtnaMs?si=72jHcheVPeZ3Gspl અનંત કાર્યે રટ વિશ્વરૂપા : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજContinue reading “અનંત કાર્યે રટ વિશ્વરૂપા : અનેક રૂપે અનેક ભાવે : સુન્દરમ્ : ગીત સંનિધી : ઈશ્વરાનુભૂતિનું ગીત : : પૃથ્વી ગીત : હરિ ગીત : :”
Tag Archives: સાગર
જાગે મોરી : આછી આછી મધરાત .. એકલ અંતરવાટ : સુન્દરમ્ : : પ્રકૃતિ કાવ્ય ગીત : :
જાગે મોરી : સુન્દરમ્ : જાગે મોરી : સુન્દરમ્ :
ગીત ગોત્યું ગોત્યું : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા અને સોનિક સુથાર : અમર ભટ્ટ : ( ૧ ) : : અજીત શેઠ અને ગાયક વૃંદ : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : ( ૩ ) : : હિમાલી વ્યાસ નાયક અને ગાર્ગી વોરા ( Live @ બામણા ) : અમર ભટ્ટ : ( ૪ ) : :
ગીત ગોત્યું ગોત્યુંઅમે સૂતા ઝરણાને જગાડ્યું,ઉછીનું ગીત માગ્યું,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે વન વનનાં પારણાંની દોરે,શોધ્યું ફૂલોની ફોરે,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે ગોત્યું વસંતની પાંખે,ને વીજળીની આંખે,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે શોધ્યું સાગરની છોળે,વાદળને હિંડોળે,કે ગીત અમે ગોત્યું ગોત્યું નેContinue reading “ગીત ગોત્યું ગોત્યું : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા અને સોનિક સુથાર : અમર ભટ્ટ : ( ૧ ) : : અજીત શેઠ અને ગાયક વૃંદ : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : ( ૩ ) : : હિમાલી વ્યાસ નાયક અને ગાર્ગી વોરા ( Live @ બામણા ) : અમર ભટ્ટ : ( ૪ ) : :”
બરસે ઘન સારી રાત : રઘુવીર સહાય : (૧) : લતા મંગેશકર : વનરાજ ભાટિયા : ફિલ્મ : તરંગ (૧૯૮૪) : : સાવન કે દિન આયે સજનવા આન મિલો : મજરુહ સુલતાન પુરી : (૨) : પ્રીતિ સાગર અને ભૂપિન્દર સિંગ : વનરાજ ભાટિયા : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : ભાદ્રપદી : PART ( XLII ) : :
https://youtu.be/FVJoryl50Jk Barse Ghana Saari Raat Lyrics in Hindi :बरसे घाना सारी रात सारी रातसंग सो जाओ आओ रे संग सो जाओआओ रे प्रियतम आओ प्रिय आओ रेसंग सो जाओ संग सो जाओ नहलाओ साँसों से तनमेरा शीतल पानी याद आयेसागर नदिया सागर नदिया याद आयेशबनम धुला सवेरा शबनम धुलाहोंठों से तापन बुझाओ बुझाओप्रियतम आओ आओContinue reading “બરસે ઘન સારી રાત : રઘુવીર સહાય : (૧) : લતા મંગેશકર : વનરાજ ભાટિયા : ફિલ્મ : તરંગ (૧૯૮૪) : : સાવન કે દિન આયે સજનવા આન મિલો : મજરુહ સુલતાન પુરી : (૨) : પ્રીતિ સાગર અને ભૂપિન્દર સિંગ : વનરાજ ભાટિયા : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : ભાદ્રપદી : PART ( XLII ) : :”
શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર : ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી દેસાઈ દવે : સ્વર વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :
https://youtu.be/xoxfbKdjFmI ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે. બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે. એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે. રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે. —Continue reading “શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર : ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી દેસાઈ દવે : સ્વર વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :”