ધરા જરી ધીરી થા : અવિનાશ વ્યાસ : : : : ધરા જરી ધીરી થા! આટલી અધીર કાં !?તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે! ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાંતારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે! ઝનન ઝનન ઝન ઝનનનનન વર્ષાની ઝાંઝરી વાગે રેContinue reading “શ્રાવણ ના ગીત : : ધરા જરા ધીરી થા : (૧) : અવિનાશ વ્યાસ : રુચિર દવે અને કાજલ ચંદીરામાનિ : શ્યામલ – સૌમિલ – આરતી મુનશી & પ્રહર વોરા ( ૨ ) : સાજણ ધોધમાર વરસાદ પડે છે : (૨) : વિમલ અગ્રાવત : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : વર્ષા ગીત : શ્રાવણી : PART ( XV ) : :”