આજ મારું મન માને ના આજ મારું મન માને ના.કેમ કરી એને સમજાવું,આમ ને તેમ ઘણું ય રીઝાવું;રેઢું મૂકી આગળ શેં જાવું ?વાત મારી લે કાને ના.આજ o ચાલ, પણે છે કોકિલ સારસ,આવ, અહીં છે મીઠી હસાહસ;દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.સમજતું કોઈ બાને ના.આજ o ના થઈએ પ્રિય છેક જ આળા,છે જગમંડપ કંઈક રસાળા;એ તોContinue reading “આજ મારું મન માને ના : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : Live @ બામણા : ( ૧ ) : : શ્રેયા ઘોષાલ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૨ ) : : શિવાંગી દેસાઈ : સંજીવ મુનશી : ( ૩ ) : : ગાયક વૃંદ : સંજીવ મુનશી : ( ૪ ) : :”