ચલો ચલો જુદ્ધ માં : રણશંખનાદ  : નર્મદ : અજીત શેઠ અને નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : ( ૧ ) : : મારા  કેસર ભીના કંથ હો , સીધાવો જી રણવાટ : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ  ઠાકર : મનીષા મણિયાર : ( ૨ ) : : પાર્થ ને કહો ચડાવે બાણ, હવે તો  યુદ્ધ એજ કલ્યાણ : ન્હાનાલાલ કવિ : કેતુમન પારધી : ગૌરાંગ વ્યાસ : ( ૩ ) : : શૌર્ય ગીત : :

ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ ( X 2 ) નહીં નહીં ખમીએ રૂઢીતાપને  કર્મ ભૂમિ માં વસતાં, નહીં નહીં જોઈએ સંતતિ જન ને દાસપણા થી સસતાં ( X 2 ) ; મારતાં બાણ આપશું પ્રાણ , ચલો ચલોContinue reading “ચલો ચલો જુદ્ધ માં : રણશંખનાદ  : નર્મદ : અજીત શેઠ અને નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : ( ૧ ) : : મારા  કેસર ભીના કંથ હો , સીધાવો જી રણવાટ : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ  ઠાકર : મનીષા મણિયાર : ( ૨ ) : : પાર્થ ને કહો ચડાવે બાણ, હવે તો  યુદ્ધ એજ કલ્યાણ : ન્હાનાલાલ કવિ : કેતુમન પારધી : ગૌરાંગ વ્યાસ : ( ૩ ) : : શૌર્ય ગીત : :”

ચાલ ને, ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ :  ઉમાશંકર જોશી : સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : :

ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.લહરી ઢળકી જતી,વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,સ્વૈર પથ એહનો ઝાલીએ,ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,ચાલને! વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનોસ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનોકૌમુદીરસ અહો! અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!ચંદ્રશાળા ભરી ઊછળે,આંગણામાં ઢળે,પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,દૂર સરવરપટે મંદContinue reading “ચાલ ને, ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ :  ઉમાશંકર જોશી : સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : :”

જનનીની જોડ સખી નહી જડે રે લોલ : દામોદર ખુશાલદાસ બોટાદકર : જલતરંગ સાથે : અજાણ : શબ્દગીત વિડિયો : ( ૧ ) : : નિધી ધોળકિયા : ઓફિસિયલ  : ( ૨ ) : : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : નિશા ઉપાધ્યાય : દિપેશ દેસાઈ અને મનોજ દવે : ( ૪ ) : : નિરૂપમા શેઠ અને ફાલ્ગુની શેઠ : અનસૂયા જોશી : કે. ભરત: AI Helping Audio Narrative Video ( ૫ )  : : માતૃપ્રેમ કાવ્યો : Mother Poems : :

https://www.mitixa.com/2009/341.htm જનનીની જોડ સખી નહી જડે રે લોલ : સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય : : અહીં ક્લિક કરીને મીતિક્ષા.કોમ  પર અપલોડ માતૃપ્રેમ નું આ કાવ્ય / ગીત માણીએ. : : : :  જનનીની જોડ સખી નહી જડે રે લોલ : દામોદર ખુશાલદાસ બોટાદકર : :  “જનનીની જોડ સખી નહી જડે રે લોલ ” , ‘રાસતરંગિણી’Continue reading “જનનીની જોડ સખી નહી જડે રે લોલ : દામોદર ખુશાલદાસ બોટાદકર : જલતરંગ સાથે : અજાણ : શબ્દગીત વિડિયો : ( ૧ ) : : નિધી ધોળકિયા : ઓફિસિયલ  : ( ૨ ) : : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : નિશા ઉપાધ્યાય : દિપેશ દેસાઈ અને મનોજ દવે : ( ૪ ) : : નિરૂપમા શેઠ અને ફાલ્ગુની શેઠ : અનસૂયા જોશી : કે. ભરત: AI Helping Audio Narrative Video ( ૫ )  : : માતૃપ્રેમ કાવ્યો : Mother Poems : :”

ચાલ ને , ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ : ઉમાશંકર જોશી : અજીત શેઠ અને નિરુપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : ચાંદની ના ગીત : : ચૈતર : ( ૩ ) : :

ચાલને !🌙 🌙 🌙 કવિ શ્રી ઉમાશંકર જોશી : :.  સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : સ્વરાંકન/સંગીત : અજીત શેઠ : : સંગીત નિયોજન : ભૂમાનંદ બોગમ : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ  ૧૧ / ૪ / ૨૦૨૫ : પ્રસ્તુતિ : ફાલ્ગુની શેઠ  : : AI Helping Audio Narrative Video Song Continue reading “ચાલ ને , ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ : ઉમાશંકર જોશી : અજીત શેઠ અને નિરુપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : ચાંદની ના ગીત : : ચૈતર : ( ૩ ) : :”

શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ :  ફાલ્ગુની શેઠ અને ઉત્તંક  ધોળકીયા  : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : :  સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )

ચાલ, વરસાદની મોસમ છે  : હરીન્દ્ર દવે  : :  સ્વર : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા  : : સ્વરાંકન : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : : સંગીત : નીરજ – ઉત્તંક : :  નેરેટીવ વિડિયો એડિટ એન્ડ મેનેજમેન્ટ – અકૈવ માર્કોમ (Akaiv Marcom LLP) : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ ૯ /Continue reading “શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ :  ફાલ્ગુની શેઠ અને ઉત્તંક  ધોળકીયા  : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : :  સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )”

Design a site like this with WordPress.com
Get started