પધારો વસંતો : કમલેશ સોનાવાલા : : સુદેશ ભોંસલે અને સાધના સરગમ : : વસંત ના ગીત : :

https://drive.google.com/u/0/uc?id=1kp4yBhdYBoYPc8KnSlP64rUtnPeOWELU&export=download “વિતી ગયા છે દિન બધા છતાં અજવાસ બાકી છે,પ્રણયની કે પ્રલયની એ હજી એક રાત બાકી છે”. મચલતી હવાઓ લચકતી લતાઓમચલતી હવાઓ લચકતી લતાઓછલકતી જુવાની ગુલોથી વધાવો પધારો… પધારો વસંતો આ આંગણ સજાવોઆ આંગણ સજાવો લટકતી લટોથી ન નજરો બચાવોલટકતી લટોથી ન નજરો બચાવોઉઠાવો મિલાવો ઝૂકેલી નિગાહોજો બદલાય મોસમ ન બદલો અદાઓ પધારો… પધારોContinue reading “પધારો વસંતો : કમલેશ સોનાવાલા : : સુદેશ ભોંસલે અને સાધના સરગમ : : વસંત ના ગીત : :”

Design a site like this with WordPress.com
Get started