ભોમિયા વિનાભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,જંગલની કુંજ કુંજ જોવી હતી;જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળેહંસોની હાર મારે ગણવી હતી;ડાળે ઝૂલંત કોક કોકિલાને માળેઅંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલોપડઘા ઉરબોલના ઝીલવા ગયો;વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,એકલો અટૂલો ઝાંખો પડ્યો. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,જંગલની કુંજ કુંજContinue reading “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા : ઉમાશંકર જોશી : :”